• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા જામનગર ખાતે યોજાયેલ સ્મૂહજ્ઞાન સ્પર્ધામાં મોરબી શાખાની ટીમ પ્રથમ નંબરે*

મોરબી:તા ૨૯ ભારત વિકાસ પરિષદ – સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા જામનગર ખાતે પ્રાંત કક્ષાની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર પ્રાંતની વિવિધ શાળાઓમાંથી કુલ 14 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં મોરબી શાખાની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે પ્રથમ ક્રમ મેળવવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે. આ જીત મોરબી માટે ગર્વની વાત છે.
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના પ્રાંત સમૂહગાન સહસયોજક શ્રી વિશાલભાઈ બરાસરા, શાખાના પ્રમુખ શ્રી હિંમતભાઈ મારવણીયા, તથા ખજાનચી શ્રી *હિરેનભાઈ ધોરિયાણી ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને શુભકામનાઓ પાઠવી હતી.
વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની આ સિદ્ધિએ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનું નામ ગૌરવપૂર્વક પ્રગટાવ્યું છે. આ ટીમ હવે ક્ષેત્રીય કક્ષાએ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનું પ્રતિનિધિત્વ કરશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હળવદમાં દારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપી પાસ હેઠળ જેલ હવાલે*

editor

*HELLO MORBI: વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટ્રકમા બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 148 અને મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

FARMERS PROTEST: CM કેજરીવાલનો પંજાબના CM પર મોટો આક્ષેપ, કહ્યું- ‘પુત્ર માટે ખેડૂત આંદોલન વેચી દીધુ?’

Hello Morbi

Leave a Comment