• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ૩ પ્રત્યે ભાજપ ના ચાર સદસ્ય ચૂંટાયેલ હોવા છતાં હિન્દુ ઘર્મ ના તહેવારો માં પણ મેઈનરોડ ની લાઈટો બંઘ.મહેશ રાજ્યગુરુ*

મોરબી નગરપાલિકા એ ગ્રેડ ની નગરપાલિકા કહેવાય છે પરંતુ પ્રજા ને પ્રાથમિક સુવિધા આપવા માં પણ નિષ્ફળ ગયેલ છે આજ દિવાળી ના પવિત્ર દિવસો ચાલી રહીયા છે ત્યારે પણ નગરપાલિકા નુ બહેરું અને અંધ તંત્ર પ્રજા ને સુવિધા આપવા માં આંખ મિચોલી ખેલતી હોય તેમ લાગે છે

આજ છેલા ચાર દિવસ થયે મોરબી નગરપાલિકા માં વોર્ડ નં.૩ માં મેઈન રોડ જ્યાં થી રોજના હજારો લોકો આવન જાવન કરે છે એ નટરાજ ફાટક થી વેજીટેબલ રોડ જ્યાં લાઈટો સદંતર બંધ હાલત માં છે અને જી ઈબી પાસે કચરાઓના ઢગલા પડિયા છે આ વિસ્તાર માં અવારનવાર લાઈટો બંધ પડી જ હોય છે પરંતુ આ વિસ્તાર ના લોકો સે ચારે ચાર સદસ્ય ભાજપ ના આપિયાં છતાં નગરપાલિકા દ્વારા આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે આ વિસ્તાર ની લાઈટો તહેવારો ને કારણે તાત્કાલીક ચાલુ કરવા માં આવે તેવી આ વિસ્તાર ના લોકો ની લાગણી અને માંગણી છે તેમ મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ ના મહામંત્રી મહેશ રાજ્યગુરુ ની પ્રેસ યાદી જણાવે છે

Related posts

*મોરબીના ચીફ કોચ ગેરી ક્રિશ્ચન અને મોર્ની મોર્કેલ સાથે વેબિનાર મીટીંગમાં જોડાયા, ત્રણ કલાક લાંબી ચર્ચા કરાઈ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીની નામાંકીત સંસ્થા નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં જોબ પ્લેસમેન્ટનું આયોજન થયું*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે*

editor

Leave a Comment