• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધાંગધ્રાના ભાવેશ જાદવ ને દેશી બનાવટની પિસ્તોલ સાથે મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો*

મોરબી :તા ૮ મોરબી હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલુ હોવાને લઈને મોરબી એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એલસીબી સ્ટાફ ના પોલીસ કોન્સ્ટેબલને મળેલી બાતમીના આધારે ભાવેશભાઇ નીરૂભાઇ જાદવ ઉવ.૩૦ ધંધો-મજુરી રહે.ધ્રાંગધ્રા નરશીપરા મુનકાની વાડી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની લોખંડની મેગ્ઝન વાળી પીસ્તોલ-૧ તથા જીવતા કાર્ટીસ-૨ સાથે પકડી પાડી મોરબી સીટી એ પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

 

આ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ ઇન્ચાર્જ, સબ.ઇન્સ. એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબી સ્ટાફ રોકાયેલ હતો.

Related posts

*HELLO MORBI:અગાઉ રાજકોટ, જામનગર, મોરબી જિલ્લાના ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને ચોરી કરેલ સી.એન.જી.રીક્ષા સાથે પકડી પાડતી વાંકાનેર*

editor

*મોરબી: બ્રહ્મસમાજ બેસણું સાદડી:*

Hello Morbi

*ટંકારાના નેસડા ખાનપરમાં જુગાર કલબ ઉપર એલસીબી ની રેઇડરૂપિયા 1 04. 500 ની રોકડ સાથે સાત ઝડપાયા*

Hello Morbi

Leave a Comment