• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

* *મોરબી પંચાસર રોડ પર બિલ્ડીંગમાં પાણી છાંટતી વેળાએ પાંચમા માળેથી પટકાયેલ શ્રમિકનું મોત*

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર બની રહેલા નીલકંઠ એપાર્ટમેન્ટના પાંચમા માળે પાણી છાંટતી વેળાએ અકસ્માતે પડી જતા મૂળ રાજસ્થાનના વતની અર્જુનરામ લુણારામ જોરટનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Related posts

*HELLO MORBI: વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) હેઠળ મોરબી જિલ્લામાંથી સિરામિક ટાઇલ્સ અને સેનિટરી વેરની પસંદગી*

editor

*સજનપર ઘુનડા રોડ ઉપર ડમ્પર ચાલકોનો ભયંકર ત્રાસ દરરોજ ડમ્પરમાં ભરેલ મેટલ રોડ ઉપર વેરણ છેરણ થતી હોય લોકો અકસ્માતનો ભોગ બને છે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ઘોલ ના વ્યસ્ત હાઈવે પર ઓવરબ્રિજ ની માંગણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ ને રજુઆત*

editor

Leave a Comment