• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જીલ્લા પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ શ્રી ડો, હેમાંગભાઈ વસાવડા તા. ૧૫-૪-૨૦૨૩ ને શનિવારે, મોરબી સર્કીટ હાઉસ ખાતે ઉપસ્થિત રહેશે*

શ્રી,
મોરબી જીલ્લા, તાલુકા, શહેર ,પ્રદેશ ના સનિષ્ઠ આગેવાનો, હોદેદારો, વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ચુંટણી લડેલ ઉમેદવારો, દરેક સેલ – ફ્રન્ટલ ના હોદેદારો તથા કાર્યકરો ને જણાવવાનું કે મોરબી જીલ્લા પ્રભારી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ શ્રી ડો, હેમાંગભાઈ વસાવડા સાહેબ તા. ૧૫-૪-૨૦૨૩ ને શનિવારે, મોરબી સર્કીટ હાઉસ ખાતે ઉપસ્થિત રહેશે. તેઓ આગામી 2024 લોકસભા ચુંટણી, સ્થાનિક સ્વરાજ, નગરપાલીકા ચુંટણી અંગે માર્ગદર્શન આપશે તેમજ કાઁગ્રેસ સંગઠન ને મજબૂત બનાવવા અને પ્રદેશ કક્ષાએ થી નક્કી કરેલા કાર્યક્રમ ની માહિતી આપશે. તો મીટીંગ મા મોરબી જિલ્લા કોંગ્રેસ ના આગેવાનો , હોદેદારો તથા સર્વ કાર્યકર ભાઇઓ – બહેનો બહોળી સંખ્યા માં અચૂક હાજર રહેશો એવી નમ્ર વિનંતી.
લી.
*ડૉ. હેમાંગભાઈ વસાવડા* સાહેબ – મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રભારી , તથા
*મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ*.
સ્થળ : – મોરબી સર્કીટ હાઉસ , મોરબી – ૨
સમય :- બપોરે ૨:૩૦ કલાકે
તારીખ : ૧૫-૪-૨૦૨૩ ને શનિવાર

Related posts

*થરા જલારામ મંદિરની સેવાકીય પ્રવૃતિઓથી શ્રધ્ધાળુઓમાં વ્યાપેલ અત્યંત રાજીપો* *દાતાઓના અવિરત પ્રવાહથી કાર્યકરોના ઉત્સાહમાં થયેલ વધારો*

Hello Morbi

આવતીકાલે બુધવારે લીલાપર રોડ ખાતે રોડ રસ્તા નું ખાતમુરત સાંસદ મોહનભાઇ કુંડારીયા ના હસ્તે

Hello Morbi

*HELLO MORBI: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયતી યોજના વિષયક સેમીનાર યોજાયો*

editor

Leave a Comment