• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પડધરી ના પત્રકાર જે સી ગોહેલ ની પુત્રી રિદ્ધિ નો આજે જન્મદિવસ*

પડધરી ના પત્રકાર જેસી ગોહેલની લાડકવાઈ પુત્રી રિદ્ધિ નો આજે જન્મદિવસ. પડધરી તાલુકાના પત્રકાર જેસી ગોહેલ ની લાડકી દીકરી રિદ્ધિ ગોહેલ નો આજે જન્મદિવસ છે ત્યારે ચોમેર થી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પ્રાપ્ત થય રહી છે રિદ્ધિ જીવનમાં ઉતરોતર પ્રગતિ કરતા રહે પરિવાર સમાજ તથા દેશનું નામ રોશન કરે તેવી જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.

Related posts

જૂનના ટંકારા મુકામે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી તથા મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા દ્વારા આયોજિત, ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દીલક્ષી મહત્વપૂર્ણ માર્ગદર્શન માટેનો ટંકારા તાલુકા કક્ષાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો…*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લગ્ન ની ૩૬મી વર્ષગાંઠ ઉજવતા શ્રી ક્રિષ્ના પેટ્રોલીયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ વાળા મંગળજીભાઈ નાથાભાઈ સુવાગીયા*

Hello Morbi

*HELLO MORBI: મોરબી: અપામાર્ગ આર્યુવેદ અને પંચકર્મ હોસ્પિટલ ખાતે સોમવારે અશ્વિની નક્ષત્ર નિમિત્તે બધા રોગો માટે ફી નિદાન કેમ્પ*

editor

Leave a Comment