• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જીલ્લા યુવા ભાજપ કો-ઓર્ડીનેટર અને માળીયા તાલુકા યુવા ભાજપ પ્રભારીશ્રી પરિમલભાઈ ઠક્કર નો જન્મદિન*

મોરબી જીલ્લા યુવા ભાજપ કો-ઓર્ડીનેટર અને માળીયા તાલુકા યુવા ભાજપ પ્રભારીશ્રી પરિમલભાઈ ઠક્કર નો જન્મદિન

લોહાણા સમાજના આગેવાન, મોરબી જીલ્લા યુવા ભાજપ કો-ઓર્ડીનેટર અને માળીયા તાલુકા યુવા ભાજપ ના પ્રભારી, રઘુવંશી યુવક મંડળ ના સેક્રેટરી,તત્વમસિ એજ્યુકશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ, રધુવંશી ક્રાંતિ મંચ, મોરબી એકેડેમિક એસોસિએશન તેમજ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા તેમજ સામાજીક અને સેવાકીય કાર્યો માં મોખરે રહેતા પરિમલભાઈ ઠક્કર નો આજ તારીખ ૧૩-૦૫ ના રોજ જન્મ દિવસ હોય તેમના મો. નં 9825445538 ઉપર સગા સ્નેહી મિત્રો તથા શુભચિંતકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Related posts

*રાજ્યના દૂધ ઉત્પાદક-પશુપાલકોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો સંવેદનાસ્પર્શી નિર્ણય* 

Hello Morbi

*જામનગર જિલ્લા પંચાયત ના પૂર્વ ઉપ પ્રમુખ વશરામભાઇ રાઠોડે કેજરીવાલ ના હાથે ખેસ પહેર્યો*

Hello Morbi

*વાંકાનેર:સોમવારે ગ્રાઉન્ડ મંજૂરી મુદ્દે કય પણ નિર્ણય ના આવતા જીતુભાઈ સોમાણી ના સમર્થન માં મંગળવારે ગામ બંધનું એલાન*

Hello Morbi

Leave a Comment