• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI કર્ણાટક મા કોંગ્રેસનો જ્વલંત વિજય થતા મોરબી કાઁગ્રેસ દ્વારા આતિસ બાજી નો કાર્યક્રમ યોજી વિજય ઉત્સવ મનાવશે*

*કર્ણાટક મા કોંગ્રેસનો જ્વલંત વિજય થતા મોરબી કાઁગ્રેસ દ્વારા વિજય ઉત્સવ*

*આજ રોજ તા 13/5/23 ના રોજ કર્ણાટકમાં વિધાન સભા ની ચૂંટણી માં થયેલ કોંગ્રેસ ના ભવ્ય વિજય થતા આતિશબાજી નો કાર્યક્રમ રાખેલ છે. રવાપર રોડ, વસંત પ્લોટમાં આવેલ ચકિયા હનુમાનજી ના દર્શન કરી, નહેરુ ગેટ ચોક મા ફટાકડા ફોડવા નો કાર્યક્રમ રાખેલ છે. આ તકે મોરબી કોંગ્રેસના આગેવાનો, વડીલો, હોદેદારો, દરેક ફ્રન્ટલ/ સેલ ના હોદ્દેદારો, સર્વ કાર્યકર ભાઈઑ બહેનો ને વિજય ઉત્સવ મા હાજરી આપવા વિનંતી*
*સ્થળ:- નહેરુ ગેટ, મોરબી*
*સમય:- સાંજે 6:00 કલાકે*
*તારીખ :13/5/5023 શનિવાર*
*નિમંત્રક,*
*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Related posts

*HELLO MORBI:ધ્રોલ ત્રિકોણ બાગ પાસે આવેલ ટીસી પાસે આવેલ ગંદકી ના ગંજ નગરપાલિકા ક્યારે દૂર કરશે??*

Hello Morbi

*જોડીયા તાલુકાના હડીયાણા ગામના શિક્ષકો ઉપસ્થિત રહ્યા*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી મા છેલ્લા ત્રણ દાયકા થી વિકાસ ની રાહ જોતી પ્રજા માટે મહાનગર પાલિકા નુ પ્રથમ બજેટ રજુ કરાયુ*

editor

Leave a Comment