• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: એસ એસ સી રીઝલ્ટ–2023 માં બોર્ડ પ્રથમ સાથે મોરબી નવયુગ વિદ્યાલયની સિંહ ગર્જના*

S.S.Cરીઝ૯૮–2023 માં બોર્ડ પ્રથમ સાથે નવયુગ વિદ્યાલયની સિંહ ગર્જના

આજે તારીખ 25/05/2023 ને ગુરૂવારના રોજ ધોરણ-10 નું જ રીઝલ્ટ આવ્યુ તેમાં નવયુગ વિદ્યાલયના ચારોલા સ્મિત જીતેશભાઇ એ 99.99 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબરનું તેમજ મોરબી કેન્દ્રમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

આ ઉપરાંત નવયુગ વિદ્યાલયનાં કુલ 23 જેટલાં માતબાર વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાનું નવયુગ પરિવાર તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનનાં સુપ્રિમો પી.ડી.કાંજીયા સર તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

તેમજ ધોરણ-10 નું સમગ્ર બોર્ડનું રીઝલ્ટ 64.62% તેમજ મોરબી જિલ્લાનું 75.43% રીઝલ્ટ છે. જયારે તેમની સામે નવયુગ વિદ્યાલય-મોરબી શાળાનું 96% રીઝલ્ટ પ્રાપ્ત કરેલ છે.

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.ચુનીલાલ ઠાકરશીભાઈ પોપટ તથા સ્વ.ભૂમિબેન રાજેશભાઈ પોપટ પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI: મોરબી ની સોસાયટી માં ચુંટણી ના બહીષ્કાર ના લાગેલા બેનર ભા.જ.પ. અગ્રણી દીપકભાઈ પોપટ, ભાવીનભાઈ ઘેલાણી તથા પ્રજ્ઞેશભાઈ વાઘેલા ની સમજાવટ થી ઉતરવા માં આવ્યા. સોસાયટી ના રહીશોએ ભા.જ.પ. ને સમર્થન જાહેર કર્યુ.*

Hello Morbi

*HELLO MORBI:ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ ને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

editor

Leave a Comment