• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI;મોરબી ના લાલપર ગામની સીમમાં પ્રિયા ગોલ્ડ કારખાનાની મજુરોની ઓરડીમાંથી એક ઇસમને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં પ્રિયા ગોલ્ડ કારખાનાની મજુરોની ઓરડીમાંથી એક ઇસમને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજા સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં નાર્કોટીકસ લગત ગે.કા. પ્રવૃતિ અટકાવવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ કેસો કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય એક

કર સદ્ભવેલ All last જે અન્વયે મ્હે. પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ નાર્કોટીકસ લગત ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ
પ્રો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓને મળેલ ખાનગી ચોકકસ અને ભરોસાપાત્ર બાતમી હકીકત અધારે લાલપર ગામની સીમ, પ્રિયા ગોલ્ડ કારખાનાના મજુરોની ઓરડીમાંથી આરોપી કુલદિપ કેશરબક્ષ વર્મા ઉ.વ.૨૪ રહે. હાલ-લાલપર ગામની સીમ, પ્રિયા ગોલ્ડ કારખાનાની મજુરોની ઓરડીમાં, તા.જી.મોરબી, મુળ રહે. નવી બજાર, ઉત્તર મહેમુદાબાદ, જી.સીતાપુર, ઉત્તરપ્રદેશ વાળાને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો વજન ૧૫૪ ગ્રામ કિ.રૂ.૧૫૪૦/- સાથે પકડી પાડી એન.ડી.પી.સી. એકટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની હતી. બીએમમા નાગલી POLICE તપાસ પો.સ.ઇ.શ્રી બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.
આરોપી :-
ફુલદિપ કેશરબક્ષ વર્મા ઉં.વ.૨૪, ધંધો-મજુરી, રહે. હાલ-લાલપર ગામની સીમ, પ્રિયા ગોલ્ડ કારખાનાની મજુરોની ઓરડીમાં, તા.જી.મોરબી, મુળ રહે, નવી બજાર, ઉત્તર મહેમુદાબાદ, જી.સીતાપુર, ઉત્તરપ્રદેશ
કબ્જે કરેલ મુદ્દામાલ :- વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો વજન ૧૫૪ ગ્રામ કિં.રૂ.૧૫૪૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ – પોલીસ ઇન્સેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ, જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ. રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા ડ્રાઇવર પો.કોન્સ. દિપસિંહ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. હસમુખભાઇ વોરા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*કચ્છ ના નેર ગામે થયેલા અનુસુચિત જાતિના નિર્દોષ પરિવાર પર જીવલેણ હુમલાના ઘટનામાં વેરાવળ ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવતા AIMIM સમર્થ આપી સખત શબ્દોમાં વિરોધ કર્યો*

Hello Morbi

*બી.આર.સી. ભવન જોડિયા ખાતે વિશ્વ વિકલાંગ દિન ઉજવણી*

Hello Morbi

*માળીયાના મોટા દહીંસરા ગામે દેશી દારૂ અને આથા સાથે એક ઝડપાયો*

Hello Morbi

Leave a Comment