• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:દ્વારકાના રાધે ડીફરંટલી એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગ બાળકોએ શાસ્ત્રીય સંગીતની પરીક્ષા આપી સારા ગુણ સાથે ઉર્તીણ‌ થયાં*

દ્વારકાના રાધે ડીફરંટલી એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગ બાળકોએ શાસ્ત્રીય સંગીતની પરીક્ષા આપી સારા ગુણ સાથે ઉર્તીણ‌ થયાં

તાજેતરમાં ભાટીયાની ગુજરાત સરકાર શ્રી ગાંધીનગર માન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા એપ્રિલ – મેં પરીક્ષા સત્રમાં કલાગુરુશ્રી પરસોતમભાઈ કછેટીયાના માર્ગદર્શન હેઠળ પાવનભૂમિ દ્વારકાના રાધે ડીફરંટલી એબલ્ડ ફાઉન્ડેશનના મનોદિવ્યાંગ બાળકોએ સરકાર માન્ય ડિગ્રી કોર્સ શાસ્ત્રીય સંગીતની ગાયન, તબલા હાર્મોનિયમ વગેરે વિષયની પ્રવેશિકા પ્રથમની પરીક્ષા આપી હતી મનોદિવ્યાંગ હોવ છતાં સફળતાપૂર્વક સારા ગુણ સાથે ઉર્તીણ‌ થયાં યશસ્વી પરિણામ મેળવવા બદલ તમામ સંગીત વિદ્યાર્થીઓને ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા સંસ્થા સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તથા ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

Related posts

*મોરબી જલારામ સેવા મંડળ ના અગ્રણી મોરબી નગર પાલિકાના ચેરમેન ભાવિન ઘેલાણી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિશુલ્ક ઉકાળા વિતરણ શરૂ*

Hello Morbi

*HELLO MORBI:રેલવે પ્રોટેક્શન ફોર્સ મોરબી દ્વારા સેવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે “જાગૃતિ અભિયાન” નુ આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી અભયમ ટીમ મોરબી*

editor

Leave a Comment