• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલમોરબી જિલ્લાના પ્રવાસે*

આવતીકાલે તારીખ ૧૫/૦૭/૨૦૨૩ના રોજ કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ મોરબી જિલ્લાના પ્રવાસે છે. મંત્રીશ્રી સવારે ૧૧:૩૦ કલાકે એલ.ઈ. કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રામિણ સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનો પ્રદર્શન સહ વેચાણ સંદર્ભે આયોજિત પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩ના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Related posts

*HELLO MORBI:મોરબી શહેર માં બિલાડી ના ટોપ ની જેમ પાલિકા ની જગ્યા માં ગેર કાયદેસર હોડીંગ નો જમાવડો.મહેશરાજ્યગુરુ*

editor

*HELLO MORBI: મોરબી ટાઈલ્સ હલકી ગુણવંતાની કહેનાર વિવેક બિંદ્રા સામે મોરબી સિરામિક ઉદ્યોગકારો લાલઘુમ કાનૂની લડત સુધી ની તૈયારીઓ*

editor

*સદગતની સ્મૃતિ નિમિતે શાળાને ઇલેક્ટ્રોનિકસ ઉપકરણોની ભેટ*

Hello Morbi

Leave a Comment