• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ*

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને પકડી પાડતી હળવદ પોલીસ
મ્હે. પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠીસાહેબ, મોરબી જીલ્લા, નાઓએ પ્રોહી. જુગારની બદીને અટકાવવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ મોરબી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી. જુગારની બદી સદંતર નેસ્ત-નાબુદ કરવા વધુમાં વધુ કેસો કરવા ડ્રાઈવનું આયોજન કરેલ હોય,

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.છાસીયા નાઓએ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા કમલેશભાઇ રાજુભાઇ પરમારને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પો.હેડ.કોન્સ કે.એમ.સોલગામા તથા સ્ટાફના માણસોને જુગાર અંગે રેઇડ કરવા સુચના કરતા હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા ઇસમો પર રેઇડ કરતા છ ઇસમોને કુલ રૂ.૨૪,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ડ્રાઇવ દરમ્યાન પકડી પાડી જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ :-
1) મહેશભાઈ મગનભાઈ વિડજા જાતે પટેલ ઉ.વ.૪૬ ધંધો.વેપાર રહે. ઇશ્વરનગર તા.હળવદ જી.મોરબી
2) રાજેશભાઈ કેશવજીભાઈ કાલરીયા જાતે.પટેલ ઉ.વ.૪૫ ધંધો.ખેતી રહે.ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી ૩) નંદલાલભાઇ શામજીભાઇ રૂપાલા જાતે.પટેલ ઉ.વ.૫૨ ધંધો.ડ્રાઇવીંગ રહે. ઇશ્વરનગર તા.હળવદ જી.મોરબી
4) લાલજીભાઈ પ્રેમજીભાઈ માકાસણા જાતે.પટેલ ઉ.વ.૫૩ ધંધો.મજુરી રહે. ઇશ્વરનગર તા.હળવદ જી.મોરબી
5) હરજીવનભાઈ ઉર્ફે હકાકાકા નાનજીભાઇ કૈલા જાતે.પટેલ ઉ.વ.૫૫ ધંધો.વેપાર રહે. ઈશ્વરનગર તા.હળવદ જી.મોરબી
6) ડાયાભાઈ અમરશીભાઈ કાલરીયા જાતે.પટેલ ઉ.વ.૫૬ ધંધો.ખેતી રહે. ઇશ્વરનગર તા.હળવદ જી.મોરબી કબ્જે કરેલ મુદ્દામાલ :- ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા રોકડ રૂ.૨૪,૭૦૦/- એમ કુલ રૂ.૨૪,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ -પોલીસ ઇન્સ.શ્રી કે.એમ.છાસીયા તથા પો.હેડ.કોન્સ. કિશોરભાઇ
મનજીભાઈ સોલગામા તથા પો.કોન્સ. ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ તથા દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા તથા પો.કોન્સ. બીપીનભાઇ મંગળભાઈ પરમાર તથા પો.કોન્સ. કમલેશભાઇ રાજભાઈમા નારો ટારા દાગીરી દરતામાં તેલ

Related posts

*HELLO MORBI:ટંકારા ખાતે ૨૩ ઓગસ્ટના રોજઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

editor

*HELLO MORBI:રોકડ રકમ રૂ. ૭૧૩૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. કુલ રૂ.૪૮૧૩૦૦ ના મુદ્દામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ટંકારા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જયશ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન*

editor

Leave a Comment