• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી શહેર અને જિલ્લામાં કથળેલી કાયદો વ્યવસ્થાને લઈને કોંગ્રેસ આવેદનપત્ર આપશે*

*મોરબી*
*વિષય: કાયદો વ્યવસ્થાની કથળી ગયેલ પરિસ્થિતિ બાબત આવેદન પત્ર આપવામાં આવશે*
*મોરબી શહેર અને જિલ્લામાં કાયદા વ્યવસ્થા ની પરિસ્થિતિ કથળી ગયેલ છે . કોગ્રેસ*
……………………………..
*મોરબી શહેર અને જિલ્લામાં પોલીસ તંત્રની કોઇ હાજરી ના હોય તેમ આવારા અને લૂખા તત્ત્વો એ મોરબી ને બાન માં લીધું છે*
*દિન દહાડે લૂંટફાટ, ઘરમાં ઘૂસી મારામારી, જાહેર સ્થળો પર હુમલો કરવા જેવા બનાવો રોજ બરોજ બને છે અને આવા બનાવોમાં ગુંડાઓ ની બીક થી ફરિયાદ દાખલ કરવા માં આવતી નથી, લોકો મા ભય નો માહોલ ઉભો કરવામા આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી એસ.પી, ડી.આઈ. જી. તથા ગૃહમંત્રી ને આવેદન પત્ર, તારીખ ૧૫/૭/૨૦૨૩ ના શનિવાર, સવારે ૧૧ વાગ્યે. એસ પી કચેરી, સામા કાંઠે, જિલ્લા સેવાસદન,સોઓરડી, મોરબી ખાતે જવાનું હોય ત્યારે મોરબીના નાગરીકો, જુદી જુદી સમાજ સંસ્થાઓ ના આગેવાનો, કોંગ્રેસ ના આગેવાનો, હોદેદારો તથા સર્વ કાર્યકરોએ એસ.પી કચેરી, સામા કાંઠે, સો ઓરડી, મોરબી ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામા આવે છે*

*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Related posts

*મોરબી બે વર્ષ બાદ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી મંડળ દ્વારા નવનિયુક્ત સરપંચોનું સન્માન કરાયું*

editor

*HELLO MORBI:અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ સંસ્થા માં રાજકોટ શહેર મહામંત્રી તરીકે શ્રી હિતેશભાઇ જી. રાઠોડ ની સર્વનું મતે વરણી*

editor

Leave a Comment