• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચાર્મીબેન સેજપાલ નો આજે જન્મદિવસ*

ટંકારા:તા ૧૪ (*નૈમીષ સેજપાલ ટંકારા દ્વારા*)ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી ચાર્મીબેન સજપાલ નો આજે જન્મદિવસ.
ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચાર્મીબેન સેજપાલનો જન્મદિવસ .સૌથી નાની વયે ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખનું પદ શોભાવતા ચાર્મીબેન 32 વર્ષ પૂરા કરી 33 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે રઘુવંશી સમાજનું ગૌરવ ચાર્મીબેન સેજપાલને જન્મદિવસની શુભેચ્છાઓ વર્ષા થઈ રહી છે

Related posts

*મોરબીમાં “વીરાંજલિ” કાર્યક્રમ યોજાશે હસ્યકલાકર સાંઈરામ દવે આપશે શહીદવીરોને હાર્દિક શ્રદ્ધાંજલિ*

Hello Morbi

*જોડિયા તાલુકાના શ્રી પીઠડ તાલુકા શાળામાં રમતોત્સવ નું યોજવામાં આવ્યો છે*

Hello Morbi

*HELLO MORBI:ડીસા-બનાસકાંઠાનું ગૌરવ વધારતા ડેન્ટિસ્ટ ડોક્ટર જીગરકુમાર પ્રકાશભાઈ ઠકકર*

editor

Leave a Comment