• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રાજકોટ : કોચ નિશાંત જાની બન્યા હાલાર હીરોઝના ફિલ્ડીંગ કોચ*

રાજકોટ : કોચ નિશાંત જાની બન્યા હાલાર હીરોઝના ફિલ્ડીંગ કોચ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ-3નું આગામી તારીખ 23rd August to 31st august 2023 ના રોજ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રીમિયર લીગમાં પાંચ ટીમ વચ્ચે જંગ ખેલાશે ત્યારે તેમાં મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હેડકોચ નિશાંત જાનીની હાલાર હીરોઝની ટીમમાં ફિલ્ડીંગ કોચ તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે કોચ જાની એ SPL-3માં ટીમને ભવ્ય જીત અપાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ તકે નિશાંત જાનીએ મીડિયાને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ જયદેવ શાહ અત્યંત એક્ટિવ છે અને આ વરણી માટે નિશાંત જાની એ તેમનો આભાર માન્યો હતો.

એટલું જ નહીં મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાને પણ કોચ નિશાંત જાનીએ આ તકે યાદ કર્યા હતા અને કાંતિભાઈના સતત માર્ગદર્શનને પણ કોચ નિશાંત જાનીએ મુલવ્યું હતું અને તેમનો આભાર માન્યો હતો

Related posts

*HELLO MORBI:મોરબીના શિક્ષણવિદની FFE ટ્રસ્ટના ફેસીલેટર તરીકે નિમણુંક*

editor

*પાકિસ્તાન કેદ માછીમારોની મુક્તિ અને પરિજનોની મદદ માટેની બેઠક અને પત્રકાર પરિષદ :*

Hello Morbi

૨૬ જાન્યુઆરી નિમિતે ડીજી ઈન્ફોકેર મોરબી દ્વારા ફ્રી કોમ્પ્યુટર ફોર્મેટિંગ એન્ડ સર્વિસ કરવા માટે ની સોનેરી તક

Hello Morbi

Leave a Comment