• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા નજીક ઇંગ્લીશ દારૂનો દારૂની બોટલ નંગ- ૧૦૮ કી.રૂ.૪૩,૨૦૦/- તથા વર્ના કાર મળી કુલ કી.રૂ.૪,૪૩,૨૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*

વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા નજીક ઇંગ્લીશ દારૂનો દારૂની બોટલ નંગ- ૧૦૮ કી.રૂ.૪૩,૨૦૦/- તથા વર્ના કાર મળી કુલ કી.રૂ.૪,૪૩,૨૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ
પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વીભાગ,રાજકોટ અશોકકુમાર યાદવ સાહેબ નાઓએ રાજકોટ રેન્જના તમામ જીલ્લામાં પ્રોહી. તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ પ્રોહી. જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય તેમજ વધુમાં વધુ પ્રોહી. અંગેની સફળ રેઇડ કરવા સુચના થઇ આવેલ હોય તથા પોલીસ અધિક્ષકશ્રી મોરબી રાહુલ ત્રીપાઠી સાહેબનાઓ તરફથી મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે શ્રી પી.એ.ઝાલા સાહેબ,નાયબ પોલીસ અધિક્ષકશ્રી,મોરબી વિભાગ,મોરબી તથા શ્રી સી.પી.આઇ.શ્રી,વાંકાનેર વી.પી.ગોલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ. બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ વાંકાનેર બાઉન્ડ્રી ખાતે વાહન ચેકીંગની કામગીરીમાં હોય દરમ્યાન સફેદ કલરની હ્યુન્ડાઇ વર્ના કાર રજી.નં.GJ-11-S-8188 વાળીનો ચાલક પોલીસની હાજરી પામી જઇ કાર રેઢી મુકી નાશી જતા કાર ચેક કરતા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૦૮ કી.રૂ.૪૩,૨૦૦/- નો મુદ્દામાલ તથા કાર સહીત કુલ કી.રૂ.૪,૪૩,૨૦૦/- નો મુદ્દામાલ મળી આવતા કાર મુકી નાશી જનાર કાર ચાલક સામે પ્રોહી. એક્ટ મુજબનો ગુન્હો રજી. કરાવી નાશી જનાર કાર ચાલકને પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે આમ આમ વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમને પ્રોહી. અંગેનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આરોપીના નામ
(૧) સફેદ કલરની હ્યુન્ડાઇ વર્ના કાર રજી.નં.GJ-11-S-8188 નો ચાલક
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) રોયલ સ્ટેગ, સુપીરીયર વ્હીસ્કી બોટલ નંગ-૧૦૮ કીં.રૂ.૪૩,૨૦૦/-
(૨) હ્યુન્ડાઇ વર્ના કાર રજી.નં.GJ-11-S-8188 કી.રૂ.૪,૦૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં અમો પો.સબઇન્સ. બી.પી.સોનારા તથા સર્વેલન્સ ટીમના પો.હેડ.કોન્સ મયુરધ્વજસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ. હરીશચંદ્રસિંહ ઝાલા તથા સંજયસિહ જાડેજા તથા રવીભાઇ કલોત્રા તથા વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલા નાઓ રોકાયેલ હતા.

Related posts

*આજે પૂર્વ મેયર જનકભાઈ કોટકનો જન્મદિવસ રાજકોટ: જનસંઘ અને ભાજપનાં પાયાના પથ્થર સમા, અડિખમ નેતા*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર સીટી પોલીસ એન્ટી ડ્રગ સેમિનાર અંતર્ગત લોક જાગૃતિ અભિયાન કરી યુવા પેઢીને નશા મૂક્ત રહેવા પીઆઈ પી.ડી. સોલંકી એ માર્ગદર્શન આપ્યું*

editor

*HELLO MORBI:મોરબી તાલુકા અને સીટી એ ડિવિઝન પોલીસ મથકના ગુન્હામાં ફરાર આરોપી ને ઝડપી લેતી મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

Leave a Comment