• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત પુત્ર ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો આદ્રોજા પરિવાર*

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત પુત્ર ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો આદ્રોજા પરિવાર*

*આઠ દીવસ પૂર્વે અકસ્માત માં અવસાન પામેલ સ્વ.દેવાંગભાઈ બીપીનભાઈ આદ્રોજા ના સ્મરણાર્થે સેવાકાર્ય થકી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પરિજનો*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે. તે અંતર્ગત તાજેતર માં માર્ગ અકસ્માત માં અવસાન પામનાર સ્વ.દેવાંગભાઈ બીપીનભાઈ આદ્રોજા (ઉ.વ.૧૮) ના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા સદ્ગત ના આત્મા ના શાંતિ અર્થે સદાવ્રત માં મહાપ્રસાદ યોજવા માં આવ્યો હતો.
આ તકે શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, હરીશભાઈ રાજા, અનિલભાઈ સોમૈયા, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ઘેલાણી સહીત ના અગ્રણીઓએ સ્વ.દેવાંગભાઈ બીપીનભાઈ આદ્રોજા ને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*HELLO MORBI:અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરીમા ગયેલ મુદ્દામાલ શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ”*

editor

*વાંકાનેરના નવા રાતીદેવડી ગામે જુગાર રમતા 8 જુગારી ને 26200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી વાંકાનેર પોલીસ*

Hello Morbi

*રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતા ડીસાના કિશોરભાઈ મુલાણી*….

Hello Morbi

Leave a Comment