• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્વારા PSI એચ.વી. સોમૈયા સાહેબ નું અભિવાદન કરવામાં આવ્યુ.*

*મોરબી શ્રી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્વારા PSI એચ.વી. સોમૈયા સાહેબ નું અભિવાદન કરવામાં આવ્યુ.*

તાજેતર માં લોકસભાની ચુંટણી પૂર્વે રાજ્ય માં વિવિધ સરકારી વિભાગો માં બદલી નો દોર ચાલી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લા માં રઘુવંશી સમાજ ના PSI એચ.વી. સોમૈયા ની નિયુક્તિ કરવા માં આવી છે. મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સંસ્થા ના અગ્રણીઓ દ્વારા રઘુવંશી સમાજ ના ગૌરવ સમા PSI એચ.વી.સોમૈયા સાહેબ નું અભિવાદન કરવા માં આવ્યુ હતુ. આ તકે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, ચિરાગભાઈ રાચ્છ, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, તેજશભાઈ બારા, દીપકભાઈ પોપટ, સી.ડી.રામાવત, દીનેશભાઈ પારેખ, દીનેશભાઈ સોલંકી સહીતનાં અગ્રણીઓ દ્વારા પી.એસ.આઈ. શ્રી એચ.વી.સોમૈયા નું પૂ.જલારામ બાપા નાં સાનિધ્ય માં અભિવાદન કરવામાં આવ્યુ હતુ તેમ શ્રી જલારામ સેવા મંડળ-મોરબી ના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે યાદી માં જણાવ્યુ છે.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*પ્રોનિંગ : કોવિડ-૧૯ના કાળા કેરમાં કેવી રીતે કરશો ‘સેલ્ફ કૅર’?*   

Hello Morbi

*મોરબીમાં મમુ દાઢીના હત્યારા રાજકોટથી જૂનાગઢ પહોંચે તે પહેલા મોરબી પોલીસ અડી ગઈ: વધુ પાંચ આરોપી ઝડપાયા*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીમાં માત્ર ની ૧૧ વર્ષની દીકરી આમેનાબાનુ એ રમાજાન માસનાં ૨૯ રોઝા રાખી અલ્લાહ ની ઈબાદત કરી*

editor

Leave a Comment