• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: ઉમા ટાઉનશીપ ખાતે મહિલા સંગઠન દ્વારા રામનવમી ના દિવસે ભવ્યથી દિવ્ય કળશ પૂજા નું આયોજન*

મોરબી તા ૧૪ (*અમિત રાઠોડ મોરબી દ્વારા*)મોરબી જિલ્લા મહિલા સંગઠન સમિતિ અને ઉમા ટાઉનશીપના આગ્રણીઓ દ્વારા આયોજીત મોરબી ઉમા ટાઉનશીપ ખાતે તા 17:04:2024 બુધવારને રામનવમીને રોજ સવારે 08:00 વાગ્યે ભવ્ય થી ભવ્ય અને દિવ્યથી દિવ્ય દરેક બહેનો લાલ વસ્ત્રો પહેરીને કળશ પૂજન કરશે.ત્યારબાદ સામુહિકતામા મહાઆરતી કરી શોભાયાત્રાનું જબરજસ્ત આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાં અને તેમના ધર્મપત્ની જ્યોત્સના બેન તેમજ પાટીદાર સમાજના પ્રમુખશ્રીઓ અને આગેવાનો હાજરી આપી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને સફળ બનાવવા પ્રાસંગિક પ્રવચન દ્વારા પાટીદાર સમાજના જરૂરિયાતમંદ કુટુંબને રોજનો એક રૂપિયો એમ દર વર્ષે 365 રૂપિયાનું દાન નોંધાવી ઉમિયામાનો પ્રસાદીરૂપે કળશ મેળવનાર બહેનોને શુભેચ્છાઓ આપશે.

Related posts

*ટંકારામાં આરોગ્ય મેળો યોજાયો વિવિધ રોગ નો ઈલાજ તત્કાલ ઘરના આંગણે મળશે!!!*

Hello Morbi

*HELLO MORBI:ડીસાના દિલેર દાતા સદગત રસિકભાઈ રાચ્છની દિવ્ય સ્મૃતિમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો*

editor

સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થિજાવતી ઠંડી, દિલ્હીમાં તાપમાન 6.3 ડિગ્રી

Hello Morbi

Leave a Comment