• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જશાપર પ્રાથમિક શાળાના શિક્ષકની ઉત્કૃષ્ટ કામગીરી*

જશાપર તા ૧૫(*લલીત નિમાવત દ્વારા*)શ્રી જશાપર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી કલ્પેશભાઈ બટુકભાઈ ડાંગર ને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયેલો ત્યારે પ્રોત્સાહન રૂપે જે રકમ પ્રાપ્ત થયેલી હતી તે રકમ તેમણે શ્રી જશાપર પ્રાથમિક શાળાના અને બાળકોના હિતમાં ઉપયોગ કરવાનો નિશ્ચય કરેલ હતો તે અંતર્ગત તેમના દ્વારા વર્ષ-2023-2024 ની વાર્ષિક પરીક્ષામાં ધોરણ 3 થી 8 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ તેમજ N.M.M.S. પરીક્ષા ,C.E.T.પરીક્ષા,શ્રી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા અને શ્રી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વગેરે પરીક્ષામાં મેરીટ મા સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા.

Related posts

*HELLO MORBI NEWS:માળીયા (મિં) તાલુકાના વવાણીયા ગામે રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- 232 પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

*મોરબીનો વધુ એક વિસીપરાનો માથાભારે શખ્સ પાસા તળે જેલભેગો*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લામાં દિવાળી અને નૂતન વર્ષના પગલે અગત્યનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું*

editor

Leave a Comment