• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોટા દહીંસરા 132 કેવી સબ સ્ટેશનમાં ફસાયેલા ૬ કર્મચારીઓને રેસ્ક્યુ કરાયા* *મોરબી, ૨૬ ઓગસ્ટ*

*મોટા દહીંસરા 132 કેવી સબ સ્ટેશનમાં ફસાયેલા ૬ કર્મચારીઓને રેસ્ક્યુ કરાયા*
*મોરબી, ૨૬ ઓગસ્ટ*
મોરબી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતના પગલે માળીયા તાલુકામાં આવેલા મોટા દહીંસરા 132 કેવી સબ સ્ટેશનમાં ૬ કર્મચારીઓ ફસાયા હતા. તંત્રને ધ્યાને આવતા જ તાત્કાલિક બચાવ અંગેની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે આ કર્મચારીઓને બનતી ત્વરાએ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બચાવ બાદ આ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Related posts

*ઘાંટવડ પ્રાથમિક કન્યા શાળામાં ધો.8 ની બાળાઓ વિદાય સમારોહ તથા પ્રતિભાશાળી વિધાર્થીઓ નો ઇમામ વિતરણ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં ૨૪ માર્ચ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી*

editor

*HELLO MORBI: વજન વધ્યું છે???તો ચિંતા છોડો કેમકે હવે આપણા મોરબી શહેરમા જ વજન ઘટાડવું બન્યુ સરળ*

editor

Leave a Comment