• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા શ્રી વડાપ્રધાનના જન્મદિવસની વિશિષ્ઠ ઉજવણી કરી.*

*સલાયા શહેર ભાજપ મહામંત્રી દ્વારા શ્રી વડાપ્રધાનના જન્મદિવસની વિશિષ્ઠ ઉજવણી કરી.*

સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 74 માં જન્મ દિવસની વિશિષ્ઠ ઉજવણી કરી હતી.જેમાં સલાયા પાળેશ્વર મહાદેવ મંદિર નાં બગીચામાં 74 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સલાયાના તમામ સમાજના આગેવાનો,વડીલો,વિદ્યાર્થીઓ તેમજ ભાજપ પરિવારના તમામ હોદેદારો અને સભ્યો હાજર રહ્યા હતા. ત્યારબાદ દરેકે મહાદેવ મંદિરે પુજા અર્ચના કરી અમે વડાપ્રધાનશ્રી નાં નિરોગી અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.

Related posts

*HELLO MORBI,:મોરબી જિલ્લા ના માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા જિલ્લા આર.સી.એચ.અધિકારીની હાજરી માં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેશન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

editor

હિન્દ મઝદૂર કિસાન સમિતિએ કૃષિ કાયદાનું કર્યું સમર્થન, કૃષિ મંત્રીને સોંપ્યું મેમોરેન્ડમ

Hello Morbi

*HELLO MORBI:ચોટીલાના ખેરાણા ગામે સર્વે સમાજ સમુહ લગ્ન 2023 યોજાયો*

editor

Leave a Comment