• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી: દશનામ ગોસ્વામી સમાજવાડી લીલાપરરોડ ખાતે જ્ઞાતિના તેજસ્વી તારલા ઓનું સન્માન કરાશે*

મોરબી:તા ૨૦ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*) ઓમ નમો નારાયણ જય દશનામ મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ મોરબી ના જ્ઞાતિજનોને જાહેર આમંત્રણ જય દશનામ સાથ જણાવવાનું કે દશનામ ગોસ્વામી સમાજ વાડી લીલાપર રોડ મોરબી ખાતે તારીખ.૨૨.૯.૨૦૨૪ ને રવિવારના રોજ સાંજે ૪.૦૦ થી ૮. વાગ્યા સુધી તેજસ્વી તારલાઓ વિધાર્થી 200 નુ સરસ્વતી સન્માન સમારોહ રાખવામાં આવેલ છે તેમજ આ કાર્યક્રમ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા તેમજ. રમત ગમત ખેલ મહાકુંભ વિજેતા. વિશિષ્ટ સેવા .જ્ઞાતિ ની વાડી ના દાતાશ્રીઓ .અને નિવૃત્ત કમૅચારી નુ સન્માન’ ગવૅમેન્ટ કમૅચારી નુ બહુમાન કરવામાં આવનાર છે આપણા સૌહુનો પોતાનો કાયૅકમ છે તેમ સમજી કાયૅકમ માં પધારવા મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ( જ્ઞાતિ) ટ્રસ્ટી મંડળ તરફથી મોરબી મા વસતા સમસ્ત દશનામ ગોસ્વામી સમાજને આમંત્રણ પાઠવવામાંઆવેછે

પ્રમુખ શ્રી ગુલાબગીરી જી ગોસ્વામી મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ મોરબી
ઓમ નમો નારાયણ

Related posts

*તાલાળા ખાતે યોજાશે ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન*

Hello Morbi

*મોરબીમાં તમંચા સાથે એક ને ઝડપી પાડતી મોરબી સીટી બી ડિવિજન પોલીસ*

Hello Morbi

*HELLO MORBI:વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ કાચા કામનો કેદી વચગાળાના જામીનઉપરથી જેલ ફરારી થયેલ કેદીને મહારાષ્ટ્ર ખાતેથી પકડી જેલ હવાલે કરતી એલસીબી*

editor

Leave a Comment