• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: રાજસ્થાનના જિલ્લાના બીછીવાડા પોસ્ટેના ચોરી/વિશ્વાસઘાત ના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી*

રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોસ્ટેના ચોરી/વિશ્વાસઘાત ના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, મોરબી.

તા.૦૬/૧૦/૨૦૨૪
શ્રી અશોકકુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીનાઓએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા શ્રી, એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ.શ્રી, એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ શ્રી વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોડ, મોરબીનાઓ સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના ASI હિતેંદ્રસિંહ ચુડાસમા, વિક્રમસિંહ બોરાણા, HC નિરવભાઇ મકવાણા, PC વિક્રમભાઇ રાઠોડને ખાનગીરાહે હકિકત મળેલ કે, રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૧૨/૨૦૨૪ આઇ.પી.સી.કલમ-૪૨૦, ૩૭૯, ૧૨૦બી મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી હમીદભાઇ લતીફભાઇ રહે. ગ્રીનચોક કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબી વાળો હાલે મોરબી વાકાનેર રોડ મકનસર ગામ પાસે ઉભેલ હોય તેવી ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે તપાસ કરતા ઉપરોકત ગુનાના કામેનો નાસતો ફરતો આરોપી મોરબી વાકાનેર રોડ મકનસર ગામ પાસે વાળો મળી આવતા મજકૂર આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, મોરબીની કચેરી ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે.ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.> કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એમ.પી.પંડયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી વી.એન.પરમાર પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્કોડ મોરબી તથા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ટાફ/ ટેકનીકલ સેલના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*વડોદરામાં સરકારી પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*મોરબી જિલ્લા માં કોરોના ના કેસો માં સતત વધારો નોંધાય રહેલ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી જીલ્લા માં કુલ 6 ધનવંતરી રથ કાર્યરત કરેલ છે*

Hello Morbi

*HELLO MORBI:વિદેશીદારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ,સુરત હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment