• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડીયા પોલીસ દ્વારા PGVCL ના કર્મચારી ને સાથે રાખી અસામાજિક તત્વોના ઘરના કનેકશન ચેક કરાયા*

*(લલિત નિમાવત દ્વારા*) જોડીયા તા ૨૨ જામનગર જોડિયા પો.સ્ટે. દ્વારા કોમ્બીંગ નાઇટ ડ્રાઇવ દરમ્યાન PGVCLના કર્મચારીઓને સાથે રાખી જોડિયા ટાઉન તથા બાલંભા વિસ્તાર માં અલગ અલગ અસામાજિક તત્વોના ઘરના ગેરકાયદેસર વીજ જોડાણ કાપી ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

Related posts

*પડધરી લોહાણા સમાજ ની એકતા અને સુખાકારી માટે યજ્ઞનું આયોજન કરાયું*

Hello Morbi

*આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામ નો હરતો ફરતો સેવા કેમ્પ*

Hello Morbi

*વાંકાનેર પંથકમાં ચાર દિવસમાં વિદેશી દારૂ ભરેલું ત્રીજી વખત ટેન્કર ઝડપાયું*

Hello Morbi

Leave a Comment