• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બોટાદ ના ગઢડા માં પ્રાકૃતિક કૃષિ સંમેલન વ પ્રદર્શન યોજાયું*

બોટાદ ના ગઢડા માં પ્રાકૃતિક કૃષિ સંમેલન વ પ્રદર્શન યોજાયું

74′ માં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીના ભાગરુપે બાગાયત ખાતું, બોટાદ અને આત્મા પ્રોજેક્ટ, બોટાદ તથા જિલ્લા વહિવટી તંત્ર બોટાદ આયોજિત ” પ્રાકૃતિક કૃષિ સંમેલન વ પ્રદર્શન”નો ભવ્ય ઉપક્રમ કુમારપ્પા બીઆએસ કોલેજ ખાતે સંપન્ન થયો…
કાર્યક્રમમા આત્મા સમેતી ગાંધીનગર થી શ્રી ડી.એમ.પટેલ સાહેબ, પ્રફુલભાઈ સેંજલિયા તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી બલદાણીયા, નાયબ બાગાયત નિયામક જે.ડી.વાળા તથા પ્રોજેક્ટ ડાયરેકટર આત્મા પરમાર એ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વિશેષ મા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરેલ હતું. બાગાયત, આત્મા અને કૃષિ વિભાગના અધિકારી કર્મચારીઓ એ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
અહેવાલ કનુભાઈ ખાચર

Related posts

*મોરબી જિલ્લામાં આજથી કોરોના વેકસીનેશન માટે નવા ત્રીસ સબ સેન્ટરો શરૂ*

Hello Morbi

*HELLO MORBI NEWS,:વીરપુર:જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ જલારામબાપા વિશે ટિપ્પણીનો મામલો*

editor

*ગોકુલધામ નાર દ્વારા વિશ્વ મહિલા દિવસે નારી જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ*              

Hello Morbi

Leave a Comment