• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:સલાયા:શહેર ભાજપ નવનિયુક્ત ટીમ નું સન્માન કરાયું*

*સલાયા શહેર ભાજપની નવનિયુક્ત ટીમનું સન્માન કરતા સલાયા શહેર ભાજપ પ્રભારી પરેશભાઈ કાનાણી,આ તકે દરેકે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીનો પણ આભાર માન્યો હતો.સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવા દ્વારા પાર્ટીના આગામી આવનારા કાર્યક્રમનું માર્ગદર્શનની રૂપરેખા આપવામાં આવેલ હતી.જેમાં સલાયા યુવા ભાજપ પ્રમુખ વિશાલ લાલ પણ ઉપસ્થિત રહ્યા હતા*

Related posts

*HELLO MORBI:મોરબી પત્રકાર એસોસિએશન ના હોદેદારો ની ચૂંટણી યોજાઈ જેમાં સુરેશભાઈ ગોસ્વામી ની પ્રમુખપદે વરણી*

editor

*HELLO MORBI:સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’’ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો રાજ્યભરમાં યોજાશે*

editor

*HELLO MORBI:વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊંડા દરિયામાં સાહસિક સ્કુબા ડાઇવિંગ કરી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કર્યા*

editor

Leave a Comment