• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી તાલુકાના મકનસર ગામ પાસેથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના મકનસર ગામ પ્રેમજીનગર ને.હા.રોડ ઇટના ભઠ્ઠા પાસેથી ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી / જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી / જુગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.કે.ચારેલ સુચના તેમજ માર્ગદર્શન અનુસાર સર્વેલન્સ પો.સ.ઇ.એસ.એન.સગારકા નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પ્રોહી /જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ કોન્સ.રમેશભાઇ મુંધવા તથા શક્તિસિંહ જાડેજા નાઓને સંયુકતરાહે બાતમી હકીકત મળેલ કે, -મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર ગામે મોરબી-વાંકાનેર ને.હા.ઉપર સંજયભાઈ ઉર્ફે ધુડો રાતૈયાના ઇટોના ભઠ્ઠા પાસે સંજયભાઇ ઇંગ્લીશ દારુ સગેવગે કરવાની પેરવીમાં છે- વિગેરે મતલબેની મળેલ ખાનગી બાતમી હકીકત આધારે સદરહું જગ્યાએ જઇ રેઇડ કરતા એક ઇસમને ઇંગ્લીશ દારૂની બોટલો સાથે પકડી પાડી સદરહું જગ્યાએથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૭૮ કિં.રૂ.૪૭,૫૨૪/- નો મુદ્દામાલ કબ્જે કરી મજકૂર ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ હેડ કોન્સ.એમ.એ.પરમાર નાઓ ચલાવી રહેલ છે.> આરોપી :-તેલમાતાજને
કોળી ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે-નવા ૧ સંજયભાઇ ઉર્ફે ધુડો વિરજીભાઇ રાતૈયા જાતે કોળી ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે-નવા મકનસર તા.જી.મોરબી મો.નં.૯૯૨૫૩ ૫૫૩૪૪
કબ્જે કરેલ મુદ્દામાલ :- અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક ઇગ્લીશ દારૂની કુલ બોટલ નંગ- ૭૮ કિં.રૂ.૪૭,૫૨૪/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.> કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી એસ.કે.ચારેલ તથા પો.સ.ઇ.એસ.એન.સગારકા

તથા એ.એસ.આઇ.ભુપતસિંહ પરમાર તથા પોલીસ હેડ કોન્સ.એ.પી.જાડેજા તથા મહાવીરસિંહ પરમાર તથા ચંન્દ્રસિંહ પઢીયાર તથા દેવશીભાઈ મોરી તથા પોલીસ કોન્સ કેતનભાઈ અજાણા તથા રમેશભાઈ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલ તથા સિધ્ધાજભાઇ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા તથા અરવિદભાઇ મકવાણા તથા ફુલદિપભાઇ કાનગડ તથા વિજયભાઇ ડાંગર તથા શક્તિસિંહ જાડેજા તથા અજયભાઇ લાવડીયા તથા અર્જુનસિંહ પરમાર તથા યસવંતસિંહ ઝાલા તથા હસમુખભાઇ વોરા તથા રામદેવસિંહ જાડેજા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૧ વર્ષ પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવે છે.*

Hello Morbi

ઢવાણા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતની પોલીસ ફરિયાદ નોંધાઈ

Hello Morbi

*HELLO MORBI: કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ ૨૭ ઓગસ્ટના રોજ મોરબી જિલ્લના પ્રવાસે*

editor

Leave a Comment