• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મો.સા.ચોરીનો વણશોધાયલ ગુન્હાની ગણતરીની કલાકોમા ભેદ ઉકેલી ગુન્હો ડીટેક કરતી વાંકાનેર સીટી પોલીસ*

મો.સા.ચોરીનો વણશોધાયલ ગુન્હાની ગણતરીની કલાકોમા ભેદ ઉકેલી ગુન્હો ડીટેક કરતી વાંકાનેર સીટી પોલીસ

મે.પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ દ્વારા મોરબી જીલ્લામાં મીલક્ત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય જેથી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.બી. દલવાડી સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ એચ.એ.જાડેજા તથા વાંકાનેર સીટી પો.સ્ટેના માણસો કામગીરી કરવા પ્રત્યનશીલ હોય દરમ્યાન પો.કોન્સ. હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા નાઓને ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમનસોર્સથી ખાનગીરાહે હકીકત મળેલ વાંકાનેર સીટી પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં. ૦૪૫૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨), મુજબના કામે ચોરીમા ગયેલ મો.સા સાથે એક ઇસમ અમરસિંહજી હાઇસ્કુલ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમા ઉભેલ છે.જે હિકકત આધારે ઇસમને પકડી નામઠામ પુછી મો.સા.ના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરતા મો.સા ચાલક ઈસમની સધન પુછપરછ કરતા વાંકાનેર પીરમસાય હોસ્પીટલ પાછળ થી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોર-મુદ્દામાલને પકડી પાડી વાંકાનેર સીટી પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં-૦૪૫૫/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.> પકડાયેલ ઈસમ (આરોપી):-
હનીફશા ઇબ્રાહીમશા શાહદાર ઉ.વ-૩૬ રહે-ચુનારા વાડ ચોકમા, શેરી નં.૫, ભાવનગર રોડ, રાજકોટ> કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા જેનો રજી નં-GJ-10-K-8807 કી.રૂ.૩૦,૦૦૦/- > પકડાયેલ આરોપી ગુનાહીત ઇતિહાસ
1. વાંકાનેર સીટી પો.સ્ટે ફ.ગુ.ર.ન ૧૯/૨૦૧૭ આઇ.પી.સી કલમ ૩૭૯
2. બી-ડીવી. પો.સ્ટે રાજકોટ ફ.ગુ.૨.ન.૫૯/૨૦૧૮ આઇ.પી.સી કલમ ૩૭૯
3. ભકિતનગર પો.સ્ટે રાજકોટ ફ.ગુ.ર.ન-૮૭/૨૦૧૯ આઇ.પી.સી કલમ ૩૭૯
4. થોરાળા પો.સ્ટે રાજકોટ ફ.ગુ.ર.ન-૬૫/૨૦૧૯ આઇ.પી.સી કલમ ૩૭૯
5. થોરાળા પો.સ્ટે રાજકોટ ફ.ગુ.૨.ન-૬૬/૨૦૧૯ આઇ.પી.સી કલમ ૩૭૯
6. ગાંધીગ્રામ પો.સ્ટે રાજકોટ એપાર્ટ ગુ.ર.ન-૧૬૭૩/૨૦૨૦ આઇ.પી.સી કલમ ૩૭૯
7. ભકિતનગર પો.સ્ટે રાજકોટ એ પાર્ટ ગુ.ર.ન-૧૨૩૯/૨૦૨૦ આઇ.પી.સી કલમ ૩૭૯
8. મોરબી એ ડીવી.પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન-૧૨૬૩/૨૦૨૨ આઇ.પી.સી કલમ ૩૭૯
9. એ.ડીવી.પો.સ્ટે રાજકોટ એ પાર્ટ ગુ.ર.ન-૫૦૪/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૩૭૯
10. એ.ડીવી.પો.સ્ટે રાજકોટ એ પાર્ટ ગુ.ર.ન-૧૧૨/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૩૭૯
11. ભકિતનગર પો.સ્ટે રાજકોટ એ પાર્ટ.ગુ.ર.ન-૪૫૭/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૪,

12. ભકિતનગર પો.સ્ટે રાજકોટ એ પાર્ટ.ગુ.ર.ન-૪૬૧/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૦૩(૨)
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એ.જાડેજા તથા પો.સબ.ઇન્સ.એ.કે.સાંગાણી તથા પો.હેડ.કોન્સ. યશપાલસિંહ પરમાર તથા મુકેશભાઇ ચાવડા તથા વિરેન્દ્રસિંહ ઝાલા તથા વિશ્વરાજસિંહ ઝાલા તથા પો.કેન્સ. દર્શીતભાઇ વ્યાસ તથા પ્રદિપસિંહ ઝાલા તથા વિપુલભાઇ પરમાર તથા હિતેન્દ્રસિંહ ઝાલા નાઓ જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI:દેહદાન જાહેર કરનાર ડીસાના સેવાભાવી મફતલાલ મોદીનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ શાનદાર સન્માન*

editor

*HELLO MORBI: ટંકારા:અવસાન નોંધ:બેસણું*

editor

*HELLO MORBI: એસ એસ સી રીઝલ્ટ–2023 માં બોર્ડ પ્રથમ સાથે મોરબી નવયુગ વિદ્યાલયની સિંહ ગર્જના*

editor

Leave a Comment