• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS; મોરબી:આયુષ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી*

*આયુષ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી*
૧૯ વર્ષીય દર્દી જેને રોડ એક્સિડન્ટમાં જમણા હાથના બાવળામાં અને જમણા પગના થાપા નું,ગોઠણ નું અને પીંડીના હાડકાનું ખુલ્લા ઘાવ સાથે ફ્રેકચર થયું હતું, જેમાં દર્દીના ગોઠણના તાણીયા પણ તૂટી ગયેલા હતા.ત્યાર બાદ દર્દી ઘણી બધી હોસ્પિટલ માંથી ફરી અને આયુષ હોસ્પિટલ માં સારવાર માટે આવેલ ત્યાં ઓર્થોપેડિક ડોક્ટરો ની ટીમ દ્વારા એક પછી એક દરેક જગ્યા નું ઓપરેશન કરી ને દર્દીને ૨ જ મહિના માં સાજુ કરવા માં આવ્યું હાલમાં દર્દી સ્વસ્થ છે ચાલી સકે છે, દર્દી અને તેમના સ્નેહી દ્વારા આયુષ હોસ્પિટલ અને ડોક્ટરો તથા તમામ સ્ટાફ નો આભાર વ્યક્ત કરે છે.

Related posts

*શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં મતદાન જાગૃતિ દિવસ ઉજવાયો*

Hello Morbi

*HELLO MORBI:પડધરી પો સ્ટે વિસ્તારના કનકપુર ખોખરી ગામે થયેલ હત્યા ના આરોપીને ગણતરીના કલાકોમા ઝડપી પાડતી પડધરી પોલીસ*

editor

*મોરબીના ડો. વિમલ દેત્રોજાને દિલ્હીની ખ્યાતનામ હોસ્પિટલમાં એડમીશન મળ્યું*

Hello Morbi

Leave a Comment