• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ-મોરબી ખાતે એ.સી. (𝐀.𝐂.) હોલમાં સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન.*

*શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ-મોરબી ખાતે એ.સી. (A.C.) હોલમાં સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન.*

*શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરૂજી-ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ,મોરબી) ના વ્યાસાસને ૧૧ પોથી ભાગવત્ સપ્તાહ યોજાશે.*

શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામધામ-મોરબી ખાતે એ.સી. હોલ માં આગામી તા.૧૪-૯-૨૦૨૫ ભાદરવા વદ આઠમ થી ૨૦-૯-૨૦૨૫ ભાદરવા વદ ચૌદસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ્ જ્ઞાનયજ્ઞ નું અનેરૂ આયોજન કરવામાં આવેલ છે, જેમાં વ્યાસાસને શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર રતનેશ્વરીદેવીજી (ગુરુ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ-મોરબી) બિરાજમાન થશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ માં ૧ મુખ્ય પોથી યજમાન તથા ૧૦ અન્ય યજમાન સહીત કુલ ૧૧ પોથી યજમાન પરિવાર જોડાશે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહ્ દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવો ની ઉજવણી ઉપરાંત દરરોજ બપોરે ફરાળ પ્રસાદ તેમજ સાંજે મહાપ્રસાદ યોજાશે. વહેલા તે પહેલા ના ધોરણે માત્ર ૧૧ પોથી જ નોંધવાની હોય પોથી નોંધાવવા માટે *ભાવનાબેન અનિલભાઈ સોમૈયા-મો.૮૫૧૧૦૬૦૦૬૬* પર સંપર્ક કરવો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ડીસાના સેવાભાવી સદગત મફતલાલ મોદીના સત્કાર્યોની ગૌરવયાત્રામાં નગરજનોની વિશેષ ઉપસ્થિત*

editor

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકા દ્વારા કેસરબાગ લાઇબ્રેરી અને કેસરબાગનું નવનિર્માણ કાર્ય હાથ ધરાયું*

editor

*મોરબી “યુવા ગ્રૂપ કા રાજા” આયોજિત ગણેશોત્સવમાં આજે સાંજે ગણપતિબાપા આપશે ભક્તોને દર્શન* 

Hello Morbi

Leave a Comment