• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મજોઠ: ઊંડ ૨ ડેમ ના પારા ને તાત્કાલિકના ધોરણે ડામર થી મઢવા રજૂઆત*

મજોઠ:તા ૧ (*શરદ રાવલ હડિયાણા દ્વારા*) જામનગર જીલાના ધ્રોલ તાલુકાનું મજોઠ ગામ પાસે આવેલ ઉન્ડ .2 ડેમ આવેલ છે આ ડેમના પારા પર હાલમાં કાચો માટીનો માર્ગ છે જે અત્યંત ખરાબ હાલતમાં છે આ ખરાબ રોડના લીધે વારંવાર અકસ્માત સર્જાય છે જેના લીધે મને તાલુકા મા ચૂંટાએલ પ્રતિનિધિ વિજયભાઈ કાસુન્દ્રા એ વારંવાર ફરિયાદ આવે મેં અનેક વાર અહીંના ધારાસભ્ય ,અને સિંચાઈના અધિકારીઓને લેખિત છેલા 2 વર્ષે મા અનેક વાર રજુઆત કરવા છતાં પણ કોઈ નેતા કે અધિકારી જવાબ આપતા નથી આ ડેમના પારા પર નો માર્ગ તાલુકા મા જવા માટેનો મજોઠ,નથુવડલા, નેશડા, અણદા, વાવડી ,લખતર જેટલા ગામનો મેઈન માર્ગ છે આ બધા ગામના લોકો આ રોડ ડામર રોડ કરવા માટેની રજુઆત આવે છે પણ આ રજુઆત ઉપર કોઈ સાંભળવા તૈયાર નથી જો આ ડેમના પારા પર નો કાચો માર્ગ ડામર રોડ અથવા આર.સી.સી.રોડ નય કરવામાં આવે તો ગામલોકો દ્વારા TV. News Paper મીડિયા ના માધ્યમ થિ ફરિયાદી તરીખે શ્રી ભરતભાઈ જી.ચનીયારા દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ.
ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે મારી આપ શ્રી ને વિન્નતી છે કે આ રોડ નું કામ વહેલી તકે સર્વે કરાવી આ કાચો માર્ગ ડામર રોડ અથવા આર.સી.સી.રોડ કરી આપવા વિન્નતી છે.i

Related posts

*HELLO MORBI:મોરબી લાતી પ્લોટ શેરી નં-૦૫/૦૪ ખાતે આવેલ ગોડાઉનમાંથી ઇગ્લીશ દારૂ વોડકાની બોટલો નંગ-૬૦ કી.રૂ. ૪૪,૧૬૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI:બોટાદ:રામ કૃપા એને રોજ દિવાળી” કવિ સંમેલનનો ભવ્ય ઉપક્રમ કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સંપન્ન*

editor

*જામનગરની ભાગોળે રેતીના ધંધા મામલે એક ક્ષત્રિય યુવકની હત્યા, સીસીટીવીના આધારે તપાસ શરૂ*

Hello Morbi

Leave a Comment