• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: અવારનવાર મારામારી તથા વ્યાજના ગુનામાં પકડાયેલા ઈસમને પાસા તળે ડીટેન કરતી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ*

અવાર નવાર મારા મારી તથા વ્યાજના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા
અટકાયત કરતી
મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ
તા-૦૮/૦૭/૨૦૨૫
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ, મોરબી નાંઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અવાર નવાર મારામારી તથા વ્યાજના ગુન્હાઓ આચરતા અસામાજીક તત્વોની પ્રવૃ તીઓને ડામવા સુચના થતાપો.ઇન્સ શ્રી આર.એસ.પટેલનાઓએ મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. વીસ્તારમાં અવાર નવાર મારામારી તથા વ્યાજના ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ જયરાજભાઇ વિજયભાઇ ઉર્ફે કાનાભાઇ પંડીત ઉ.વ.૨૭ રહે-રવાપર ક્રીષ્ના સ્કુલ પાસે ચંદ્રભાવ એપાર્ટમેન્ટ બ્લોક નં૨૦૧ મોરબી વાળા વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી મજકુર ઇસમને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી આર.એસ.પટેલ તથા પો.સબ.ઇન્સ શ્રી જે.સી.ગોહિલ તથા એ.એસ.આઇ એસ.વી.દાફડા તથા કે.એમ.મિયાત્રા તથા આર્મ એ.એસ.આઇ વિજયદાન ગઢવી તથા પો.હેડકોન્સ હિતેષભાઇ ચાવડા તથા પો.કોન્સ જયદીપભાઇ દેવસુર તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા સિધ્ધરાજસિંહ જાડેજા તથા રવિભાઇ ધરમશીભાઇ તથા અશ્વિનસિંહ સુર નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*રાજવી પરિવારના દાદા ના ઉપનામથી જાણીતા ધ્રુવકુમારસિંહજી જાડેજાની કચ્છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા સમાજના પ્રમુખ તરીકે વરણી*

Hello Morbi

*HELLO MORBI:મોરબીનો ૮ વર્ષ ના માસુમ બાળક કે રોજુ રાખી ખુદાની ઇબાદત કરી*

editor

*કોડીનાર તાલુકા ના ઘાંટવડ ગામ ની પ્રાથમિક કન્યા શાળા માં શાળાકિય રમોત્સવ ઉજવવામાં આવ્યો*    

Hello Morbi

Leave a Comment