• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: શ્રી ખાખરાળા તાલુકા શાળા ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો*

ખાખરાળા:તા. 23/6/2026 ને મંગળવાર ના રોજ શ્રી ખાખરાળા તાલુકા શાળા માં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે મેડમ શ્રી જલ્પાબેન ત્રિવેદી(મહિલા આરોગ્ય અને બાળ વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત મોરબી )તેમજ સીટી મામલતદાર સાહેબ શ્રી પ્રશાંતભાઈ ગઢવી સાહેબ,C.R.C.Co. સાહેબ શ્રી મારવાણીયા દુષ્યંતભાઈ તેમજ પી.ડી. કાંજીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.જેમના વરદ હસ્તે આંગણવાડી તેમજ બાલવાટિકા નાં નાના નાના ભૂલકાં ઓ ને શાળા પ્રવેશ અપાવ્યો હતો. તેમજ ખાખરાળા ગામની જ શાળામાં ભણેલા પી.ડી.કાંજીયા સાહેબ દ્વારા બાળકોને સ્કૂલ બેગ,સ્ટેશનરી કીટ, તેજસ્વી વિદ્યાર્થીઓ ને ઈનામ તેમજ કાર્યક્રમના અંતે દરેક બાળકોને ભરપેટ નાસ્તો આપી જે શાળામાં ભણ્યા તે જ શાળાનું ઋણ ચૂકવવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો.

Related posts

*HELLO MORBI NEWS: વાંકાનેર:મોરબીના પ્રખર ધારાશાસ્ત્રી નિકુંજભાઈ કોટક અને ટીમની ધારદાર દલીલોને લયને ભાડાની દુકાન ખાલી કરવાનો હુકમ નથયો*

editor

*HELLO MORBI: આગામી તારીખ 30 સપ્ટેમ્બર થી 9 ઓક્ટોબર સુધી ના સમયગાળામાં યોજાનાર મોરારીબાપુની કથાના ત્યારી ના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI: પડધરી શહેર ના મેઇન દરવાજા ચોક ખાતે પડધરી તાલુકા ભાજપ અને પડધરી શહેર ભાજપ નાં સંયુક્ત ઉપક્રમે ચંદ્રયાન-3 નુ સફળતાપૂર્વક ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ થતા તેની ફટાકડા ફોડી ને મીઠાઈ વિતરણ કરી ને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા મા આવી*

editor

Leave a Comment