• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન દ્વારા ભંડારાનું આયોજન કરાયુ:ભક્તજનોને લાભલેવા આયોજકો દ્વારા અપીલ*

શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન
માઁ નું ઘામ
જડેશ્વર મહાદેવના મંદિર નજીક, ભંગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં મુ.તિથવા, તા.વાંકાનેર, જી.મોરબી મો.૯૦ર૩૦ ૫૮૦૫૭
-::ST બસની વ્યવસ્થા તથા ભંડારા બાબત::-
જય માતંગી, આથી સર્વે ર્માં ના ભકતજનોને જાણ કરવાની કે અધિક માસ તથા શ્રાવણ માસ દરમ્યાન ST તરફથી સ્પેશ્યલ બસનો રૂ૮ ચાલુ કરવામાં આવેલ છે જેનો સમય નીચે મુજબ રહેશે.
નવા બસ સ્ટેશન પ્લેટફોર્મ નં.૧૫ ઉપરથી સવારે ૮:૦૦ કલાકે તથા સાંજે ૪:૦૦ કલાકે ઉપડશે વાયા નરસંગ ટેકરી, રવાપર કેનાલ ચોકડી, રવાપર ગામ, હનુમાનજીના મંદિરે, ઘુનડા, સજનપર, નાના જડેશ્વર, મોટા જડેશ્વર, ર્માં નું ઘામ, ભંગેશ્વર મહાદેવ મંદિર.
મોરબીની ધર્મપ્રેમી જનતા આ સેવાનો લાભ લઈ પ્રવિત્ર અધિક માસ તથા શ્રાવણ માસમા ર્માં ના દર્શનનો લાભ લે તેવી વિનંતી.
દર વર્ષની માફક આ વર્ષે પણ પ્રવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ભંડારા નું આયોજન કરેલ છે એક દિવસના ભંડારાના રૂા.પ૦૦૦-૦૦ રાખવામાં આવેલ છે તો ધર્મપ્રેમી જનતા આ અમુલ્ય લાભ લે તેવી વિનંતી છે.
નિશીથભાઈ ડી. જોષી મહા મંત્રી ૯૪૨૬૯૧૫૧૨૩
શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન
ગીરધરભાઈ કે. જોષી પ્રમુખ
૯૮૨૫૩૧૪૧૨૧
શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન
આ મેસેઝ દરેક વોટસઅપ ગૃપમા મુકવા વિનંતી.

Related posts

*HELLO MORBI:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેંટોડા ગૌમાતા હોસ્પિટલને પાંચ લાખ રૂપિયા અર્પણ કરાયા*

editor

*HELLO MORBI:મોરબીમાં વાસી ઉત્તરાયણ નિમિત્તે સોમવારે પણ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર*

editor

*HELLO MORBI NEWS: મોરબી:નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જયંતિભાઈ રાજકોટીયા ની શુભેચ્છા મુલાકાત લેતા મોરબીના જુના જનસંઘના આગેવાન*

editor

Leave a Comment