• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સમગ્ર રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતો થરાનો કુંજ ઠકકર* 

વર્તમાન સમયમાં શિક્ષણનું વિશેષ મહત્વ છે ત્યારે થરાના કુંજ નિરંજનભાઈ ઠકકર/ગોકલાણીએ નીરમા યુનિવર્સિટિ અમદાવાદ ખાતેથી કોમ્પ્યુટર એન્જિનિયરનો કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.

કુંજ ઠકકરનો અભ્યાસ પૂર્ણ થતાંની સાથે જ તેને બેંગ્લોરની ટેકીઓન કંપનીનો જોબ ઓર્ડર આવી ગયેલ છે.આ કંપનીમાં જાન્યુઆરી-2023 થી જૂન-20223 સુધી ઈન્ટર્નશીપ રહેશે અને ત્યારબાદ જુલાઈ-2023 થી માસિક અંદાજે એક લાખ ઉપરાંતના પગારથી નિયમિત જોબ ચાલુ થઈ જશે.

ખૂબ જ કઠીન મહેનત કરીને ઉચ્ચ અભ્યાસ કરનાર તેમજ બેંગ્લોરની કંપનીમાં જોબ મેળવનાર કુંજ ઠકકરે સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ,થરા નગર,તેરવાડા કારભારી પરિવાર ઉપરાંત ગોકલાણી-સેજપાલ પરિવારનું ગૌરવ વધારેલ છે.

કુંજ ઠકકરના પિતા નિરંજનભાઈ ઠકકર તેમજ દાદા અચરતલાલ ઠકકર થરા જલારામ મંદિરના સમર્પિત કાર્યકરો છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખેતીવાડી ખાતાની યોજનાઓ અન્વયે નિદર્શન હેઠળના ઘટકો માટે ૧૮ જૂનથી ૦૧ જુલાઈ સુધી આઈ-ખેડુત પોર્ટલ શરૂ રહેશે*

editor

*HELLO MORBI:સ્ટાન્ડર્ડ ગણિતમાં 100 માર્ક સાથે પાવન કાંજિયાનો કીર્તિમાન*

editor

*માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને માન. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ અને તેમના કાર્યાલય દ્વારા વહિવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી તમામ પ્રકારની મદદ તાત્કાલીક પૂરી પાડેલ અને તેઓની પ્રેરણાથી માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલેમોરબીમાં રાત્રી રોકાણ કરી રેસ્ક્યુ ઓપરેશન કરનાર ટીમોને માર્ગદર્શન પૂરુ પાડ્યું*

Hello Morbi

Leave a Comment