• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડીયા:હેટ્રિક:જોડીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મંત્રીની બિનહરીફ વરણી*

જોડીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ મંત્રીની બિનહરીફ વરણી ની હેટ્રિક
જોડીયા:તા ૪(*શરદ રાવલ હડિયાણા દ્વારા*) આજ રોજ જોડીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની કારોબારી મળી હતી.જેમ ગુજરાત રાજ્ય પ્રા. શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ. જેમાં જોડીયા તાલુકા સંઘ ના પ્રમુખ મંત્રી ની મુદત પૂર્ણ થઈ હતી જે બંધારણ મુજબ નવ રચના કરવાની હોય જે અન્વયે દિગ્વિજયસિંહ જાડેજાએ નવા પ્રમુખ મંત્રી ની કાર્યવાહી કરેલ જેમાં પ્રમુખ તરીકે ભાવેશભાઈ પનારા નેસડા પ્રાથમિક શાળા ના આચાર્ય અને મંત્રી તરીકે કોઠારીયા પ્રા.શાળા ના આચાર્ય ના નામ આવેલ જેમણે સર્વે કારોબારી બિન હરીફ જાહેર કરેલ.જે જાહેર થતા બને એ ત્રીજી વખત પ્રમુખ મંત્રી ની બિન હરીફ હેટ્રિક રચાઈ હતી.તમામ કારોબારી સભ્યો તથા તાલુકા ના શિક્ષકોએ બંને ને અભિનંદન આપ્યા હતા.

Related posts

*HELLO MORBI:આઇશ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતિ નિમિતે સલાયાના શહેર ભાજપ મહામંત્રી લાલજી ભાઈ ભુવા દ્વારા ખોડીયાર મંદિરે ધ્વજા આરોહણ.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા:શ્રી સરસ્વતી શિશુમંદિર ટંકારા ખાતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો*

editor

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિદ્યાર્થીઓનાં પ્રમાણપત્રો ડિજિટલ રીતે સાચવશે, ગમે ત્યાંથી નોકરી માટે વેરીફિકેશન કરી શકાશે

Hello Morbi

Leave a Comment