• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના અધ્યક્ષશ્રી પી.ડી. કાંજીયા સાહેબના જન્મદિવસ નિમિતે સ્ટાફ માટે ફ્રી બોડી ચેકઅપ કેમ્પ યોજાશે*

મોરબી:તા ૧૦ આજરોજ એટલે તા ૧૦ ઓક્ટોમ્બર ને શુક્રવારના રોજ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના અધ્યક્ષશ્રી માનનીય પી.ડી. કાંજીયા સાહેબનો જન્મદિવસ છે. ત્યારે
આ શુભ દિવસે આપણા આરોગ્યના હિતમાં એક વિશેષ ઉપહારરૂપે નવયુગના તમામ સ્ટાફ માટે ફ્રી ફુલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ ચેકઅપમાં જાપાનીઝ ટેકનોલોજી આધારિત અદ્યતન મશીનથી સંપૂર્ણ બોડી સ્કેન કરવામાં આવશે.
તેમાં બ્લડ કે યુરિન લેવામાં નહીં આવે — સંપૂર્ણપણે સેફ, ઝડપી અને આરામદાયક પ્રક્રિયા છે.
ચેકઅપ આજરોજ સવારે ૮:૦૦ વાગ્યાથી નવયુગ સંકુલ ખાતે શરૂ થશે.
નવયુગ પરિવાર માટે “સ્વાસ્થ્ય એ જ સાચું સમૃદ્ધિ.”

Related posts

*HELLO MORBI NEWS: માળીયા (મિં) ના કાજરડા ગામ જવાના રસ્તેથી એક ઇસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

*જામનગરના જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો*

Hello Morbi

*નવા કરબોજ વગરના જામ્યુકોનું 612 કરોડનું બજેટ મંજૂર*

Hello Morbi

Leave a Comment