• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલમાં નવજાત બાળકનો જીવ બચાવ્યો*

આયુષ હોસ્પિટલમાં નવજાત બાળકનો જીવ બચાવ્યો

મોરબી: તા ૧૯ મોરબી આયુષ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મેલા નવજાત બાળકને જન્મ સમયે શ્વાસની ગંભીર તકલીફ હતી. તાત્કાલિક બાળકને વેન્ટિલેટર તથા ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ સારવાર આપવામાં આવી. તપાસ દરમિયાન એક્સ-રેમાં જન્મજાત ન્યુમોનિયા તથા લોહીના રિપોર્ટમાં ચેપ વધુ હોવાનું નિદાન થયું. બાળકને 12 દિવસ વેન્ટિલેટર પર અને બાદમાં 3–4 દિવસ ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યું. 14 દિવસની એન્ટીબાયોટિક સારવાર બાદ બાળકની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો. બાળક માતાનું ધાવણ લેતા શીખ્યું અને વજન વધ્યું. કુલ 22 દિવસની સફળ સારવાર બાદ બાળકને આયુષ હોસ્પિટલમાંથી સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી.

Related posts

*જોડિયા તાલુકાના હડિયાણા કન્યા શાળા માં વિદ્યાર્થીનિઓ દ્વારા વેશભૂષા સાથે નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો*

Hello Morbi

*PSI મા સ્થાન મેળવી ઘાંટવડ ગામ નું ગૌરવ વધારતા રાઠોડ ક્રિષ્ના બેન*

Hello Morbi

*મોરબીના બંધુનગર પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસમાં ચાલતા જુગરધામ ઉપર દરોડો : પાંચ પકડાયા*

Hello Morbi

Leave a Comment