• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:શ્રીબાપા સીતારામ સત્સંગ મંડળ સાણંદ દ્વારા નેપાળ ( જનકપુર ) ધામ ખાતે શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ સમુહપાઠ નું આયોજન કરાયુ*

ધાંગધ્રા:(*જીતુ કોટક ધાંગધ્રા દ્વારા*) શ્રી બાપા સીતારામ સત્સંગ મંડળ – સાણંદ દ્વારા નેપાળ ( જનકપુર ) ધામ ખાતે શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ સમુહપાઠ નું આયોજન કરવામાં આવતા આજરોજ ધ્રાંગધ્રા રેલ્વે જંક્શનેથી તમામ શ્રધ્ધાળુ શ્રી રામ કથાનું રસપાન કરવા જતાં આ શુભ અવસરે જીતુ કોટક સાથે શ્રી પી જે ઠક્કર સાહેબ શ્રી જગદીશભાઈ પુજારા સાહેબ શ્રી અમિત ઠક્કર શ્રી ઘનશ્યામભાઈ હાલાણી ( પાટડી ) શ્રી અતુલ દક્ષિણી શ્રી અમિત હાલાણી શ્રી મિતેશભાઈ કોટક – ચુલીવાળા શ્રી વીકીભાઈ કાથરાણી શ્રી શૈલેષભાઈ કોટક સૌ રઘુવંશીજનો રેલ્વે સ્ટેશન શ્રી સાકર પડા સાથે હાજરી આપી સૌ ધર્મ પ્રેમીજનોને મીઠું મોં કરાવી શ્રી રામ શ્રી જલારામ બાપા શ્રી દરીયાલાલ દાદા ના જય ઘોષ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી ધ્રાંગધ્રા રેલ્વે સ્ટેશન ઓફિસર શ્રી મીના સાહેબ તથા સ્ટાફ પરિવારજનોનો સહકાર બદલ તમામ શુભેચ્છકો વતી જીતુ કોટકે આભાર વ્યક્ત કરવામાં આવેલ.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારી લેવી*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદસમિતિની બેઠક ૧૯ જાન્યુઆરીએ યોજાશે*

editor

*મોરબી : પ્લોટમાં ઓરડી બનાવી જમીન પચાવી પાડવાનો કારસો : લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ પોલીસ તપાસ નો ધમધમાટ*

Hello Morbi

Leave a Comment