• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા સાહેબની ગ્રાન્ટમાંથી વીરપર મચ્છુ ગામે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલ (કેસરભવન) નાખાત મુર્હૂતનો કાર્યક્રમ યોજાયો*

વીરપર તા ૧૭ સાંસદ રાજ્યસભા માન. શ્રી કેસરીદેવસિંહજી ઝાલા સાહેબની ગ્રાન્ટમાંથી વીરપર મચ્છુ ગામે નિર્માણ થનાર કોમ્યુનિટી હોલ (કેસરભવન) ના ખાત મુર્હૂતનો કાર્યક્રમ આજે યોજાયો હતો.

આ પ્રસંગે ગ્રામજનોની હાજરી વચ્ચે વિધિવત રીતે ખાત મુર્હૂત કરવામાં આવ્યું. ગામના સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બનનાર આ કોમ્યુનિટી હોલથી વીરપર મચ્છુ ગામના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે.

સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો તથા માન્ય નાગરિકોએ માન. સાંસદશ્રી પ્રત્યે આ વિકાસાત્મક ગ્રાન્ટ માટે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કેસરભવન ગામના સર્વાંગી વિકાસમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.

Related posts

*જોડીયા ના કુનડ ગામે સુપ્રસિદ્ધ હનુમાનજીની ના મંદિર વિશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી જલારામ ધામ દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૧૧-૮-૨૦૨૫ સોમવાર બપોર થી શરૂ*

editor

*HELLO MORBI: ટંકારા ના યુવા પત્રકાર જયેશ ભટાસણા નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment