
મોરબી:તા૯ મોરબી મહાનગર પાલીકા વોડઁ નંબર ૯ વિસ્તારમા કન્યા છાત્રાલય રોડ થી બાયપાસ રોડ સરદારનગર સોસાયટી પાસે ભુગભઁ ગટરનુ કામ પુરુ થયા પછી રોડ ઉપર વરસાદના લીઘે રોડ ઉપર પાણી ભરાવાથી લોકોને પડતી હાલાકી દુરકરવા માટે ચારેય કોપોઁરેટરની રજુઆતથી મોરબી મહાનગર પાલિકા દૃારા મેટલ નખાવી સ્થળ ઉપર રહી કામ પુરુ કરાવેલ રોડ ઉપર *લોકોને તકલીફ ના પડે તે હેતુ થી જાણીતા ઉધોગપતિ મુકેશભાઈ કુંડારીયાએ પોતાના ખચેઁ રોલર કામ કરાવેલ* જેથી લોકોને સરળતા રહે


