• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Other

*સ્વ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ની દિતિય પુણ્યતિથિ નિમિત્તે ટંકારા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું*

*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા**🙏 જય માં ખોડલ🙏*

શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા આયોજિત તથા સર્વ જ્ઞાતિ ના સહયોગથી *ગુજરાત રાજ્યના ખેડૂત અગ્રણી સોરઠ ના સિંહ અને જેમને છોટે સરદાર નું બિરુદ મળેલ છે એવા ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડીયા સાહેબ ની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે* આજ રોજ તારીખ 29/07/2021 ને ગુરુવારે ના રોજ બ્લડ કેમ્પ *શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ શૈક્ષણિક સંકુલ ટંકારા* ખાતે યોજવામાં આવ્યો હતો આ રક્તદાન કેમ્પ માં 551 બોટલ એકત્રિત થયેલ હતી અને મહારક્તદાન કેમ્પ માં *ગુજરાતના યુવા કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા,આર.ડી.સી બેંકના વાઇસ ચેરમેનશ્રી મગનભાઇ વડાવીયા, માર્કેટિંગ યાર્ડ મોરબી ના ચેરમેનશ્રી ભવાનભાઈ ભાગીયા, સંસ્થા ના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, ઉપ પ્રમુખશ્રી બેચરભાઈ ઢેઢી, મંત્રીશ્રી લવજીભાઇ,સહમંત્રી શ્રી સંજયભાઇ ભાગીયા, હસમુખભાઈ દુબરીયા, નિલેશભાઈ પટ્ટણી, સમાજનાં આગેવાનશ્રીઓ તેમજ યુવા કમિટી* ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રેરિત કરિયા હતા. અને ખુબજ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.

 

🙏 *જય સરદાર*🙏

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે રામનવમી ની ત્રિવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવપૂર્વક ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી*

editor

*ટુ વ્હીલરના ફેન્સી નંબર માટે ૨૧ માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

*HELLO MORBI*પંજાબ અમૃતસરથી ટ્રકમાં માટીની આડમાં ચોરખાનામાં છુપાવીને લઇ જવાતા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૬૦ કિ.રૂ.૩૩,૧૨,૦૦૦/- તથા અન્ય મુદામાલ સાથે એક આરીપીને પકડી પાડતી કાઇમ બ્રાંચ મોરબી

Hello Morbi

Leave a Comment