• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી વોર્ડ નં-૭ સંલગ્ન વિવિધ વિસ્તારો માં પેચ વર્ક તથા નાળા ની સાફ-સફાઈ કરાવતા કોર્પોરેટરશ્રીઓ*

*મોરબી વોર્ડ નં-૭ સંલગ્ન વિવિધ વિસ્તારો માં પેચ વર્ક તથા નાળા ની સાફ-સફાઈ કરાવતા કોર્પોરેટરશ્રીઓ.*

*વોર્ડ નં-૭ ના અયોધ્યાપુરી રોડ, મંગલ ભુવન, ચિત્રકુટ ટોકીઝ, રામ ચોક, શનાળા રોડ સહીતના વિસ્તાર ના લોકો ની સુખાકારી પ્રત્યે કટીબદ્ધતા પ્રદર્શિત કરતા કોર્પોરેટરશ્રીઓ.*

મોરબી વોર્ડ નં-૭ ના સંલગ્ન વિસ્તાર અયોધ્યાપુરી રોડ, મંગલભુવન, ચિત્રકુટ ટોકીઝ સહીત ના વિસ્તાર માં માથા ના દુખાવા સમાન મસમોટા ખાડા ના પ્રશ્ન ને નિવારવા વોર્ડ-૭ ના કોર્પોરેટરશ્રી ભાવીનભાઈ ઘેલાણી, જયેશભાઈ દેસાઈ, મમતાબેન ઠાકર, જલ્પાબેન સોનગ્રા તથા અગ્રણીશ્ ચિરાગભાઈ રાચ્છ ની ઉપસ્થિતી માં પેચ વર્ક નું કાર્ય મહાનગરપાલીકા ના અધિકારીઓ તથા કર્મચારીઓ ની મદદથી હાથ ધરવા માં આવ્યુ હતુ. તે ઉપરાંત રામચોક તથા શનાળા રોડ ખાતે વરસાદી પાણી ના યોગ્ય નિકાલ માટે લોકો ની રજુઆચ ને ધ્યાન માં લઈ નાળા ની સફાઈ કરવા માં આવી હતી.

Related posts

*જુનાગઢ જિલ્લા ના જાણીતા યુવા મુસ્લિમ અગ્રણી ઈરફાન શાહ નો આવતી કાલે જન્મ દિવસ : ઠેર ઠેર થી અભિનંદન ની વર્ષા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી પોરબંદરના પત્રકારનું વાંકાનેરમાં પ્રસંગિક મિલન મુલાકાત*

editor

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ રાજા*

editor

Leave a Comment