
મોરબી તા.૦૬ શિક્ષણ સેવા તેમજ સામાજીક
ક્ષેત્રે પોતાનું યોગદાન પ્રદાન કરનાર નિર્મિતભાઈ કકકડ નો આજ રોજ જન્મદિવસ છે. તેઓ શ્રી જનતા કલાસીસ, પ્રોફેસરઃ ઓમવીવી-આઈએમ કોલેજ, પ્રમુખઃ શ્રી જલારામ સેવા મંડળ, મંત્રીઃ આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, સમાજ સેવક, સેવાભાવી, વિવિધ સંસ્થાઓમાં વિવિધ હોદાઓના માધ્યમથી સેવા અર્પણ કરી રહીયા છે.ત્યારે ચોમેરેથી શુભેચ્છા અભિનંદન પાઠવાઇ રહ્યા છે
