• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેરમાં લોહાણા સમાજનાં 50 લોકોએ કોરોના રસી મુકાવી*પૂર્વનગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે કરાયું આયોજન*

વાંકાનેર : વાંકાનેરનાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે રસીકરણનું આયોજન કરાતા, લોહાણા સમાજનાં 50 લોકોએ કોરોના રસી મુકાવી હતી.

 

કોરોના મહામારીએ માથું ઊંચકતા, કોરોનાથી રક્ષણ આપતી વેક્સિન લેવી ખૂબ જરૂરી છે અને તેની કોઈ જ આડઅસર થતી નથી. તેવી સમજણ હવે દ્રઢ બની છે. ત્યારે વાંકાનેરમાં દાઉદી વ્હોરા સમાજના 70 જેટલા લોકોએ સામૂહિક રસીકરણ કરાવ્યા બાદ, આજરોજ પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી દ્વારા લોહાણા વાડી ખાતે સામૂહિક રસીકરણનું આયોજન કરતા લોહાણા સમાજનાં 50 લોકોએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે રસી મુકાવી હતી. બ્લોક હેલ્થ વિભાગનાં આરીફ શેરશિયા, માથકિયાભાઈ, અર્બન મેડિકલ ઓફિસર ડૉ. દેસાણીએ આરોગ્યલક્ષી જરૂરી વ્યવસ્થા પૂરી પાડી હતી.

Related posts

*મોરબી રાજવી પરિવાર ઝૂલતાપુલ દુર્ઘટના પ્રત્યે દુઃખ અને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરે છે*

Hello Morbi

*HELLO MORBI:મોરબીના ટીંબડી ગામે રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા યોજાયેલા પ્રથમ સમુહલગ્નોત્સવમાં પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ભડીયાદ રોડ સાયન્સ કોલેજ સામે રહેણાંકના મકાનમાં ચાલતા જુગાર ધામપર ક્રાઈમ બ્રાન્ચ ના દરોડા*

editor

Leave a Comment