• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રંગીલા રાજકોટમાં ગંદકીનો નો રંગ લાગ્યો!? મુખ્યમંત્રીના વતનમાં સ્વચ્છતા નો અભાવ*

રાજકોટના વિવિધ વિસ્તારોમાં સતત ગંદકી દુર્ગંધ ધારી વિસ્તારો બન્યા હોય તેમ તસવીરો તંત્રની પોલ ખોલી રહી છે સ્વચ્છતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવતા ચુટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ ને ખબર છે કે ગુજરાતના મુખ્યમંત્રી નું વતન રાજકોટ છે એના જ વતનમાં ગંદકી એ તંત્રની બેદરકારી કે ચુટાયેલા કોર્પોરેટર નગરસેવકોની બેદરકારી… રહી હોય તેમ મોટા ભાગના મતદાર પ્રજાજનો મહેસૂસ કરી રહ્યા છે વિકાસ ના વટાણા વેરતી વિકાસ લક્ષી સરકારના રાજમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય તેમ જાહેર માર્ગો પર રખડતાં ઢોરના કરો અને ઠેર ઠેર ગંદકી ની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સૌપ્રથમ વતન રાજકોટમાં ગંદકી કચરા દૂર કરાવશે…? કે પછી ગુજરાતનો વિકાસ આગળ પર થતો હોય તેમ જ રાજકોટમાં પણ સ્વચ્છતા અભિયાન થઈ જશે!? આવા અનેક પ્રશ્નો નો જવાબ આવનાર વિધાનસભા 2022માં મતદાર પ્રજાજનો આપે તો નવાઈ નહીં હાલ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ગંદકીનું સામ્રાજ્ય અખબારોના સમાચાર બની રહ્યું છે ત્યારે સ્વચ્છતા માત્ર કાગળ પર થતી હોય તેમ તસવીરો ગંદકીની ચાડી ખાય છે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટાભાગે મહાનગરપાલિકાઓમાં વિકાસ લક્ષી સરકારનું કેસરિયો કલર ખીલી ઉઠ્યો છે ત્યારે કોરોના કાળમાં પણ મોટાભાગે સરકારી હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલોમાં સુવિધાનો અભાવ મોટાભાગના લોકોએ અનુભવી ચૂક્યા છે જ્યારે હાલ ચોમાસું નજીક હોય એવા સમયે ગંદકી અન્ય રોગચાળાને સ્થાન આપે તે પહેલા તંત્ર વાહકો ખરા અર્થમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરેલ ડીજીટલ ગુજરાત માં મોટાભાગે ગંદકી ના દાગ નો વાયરસ સમગ્ર શહેર જિલ્લાઓમાં અખબારોને સમાચાર બની રહ્યો છે ત્યારે કોંગ્રેસ માટે અચ્છે દિનની આશાઓ પર પાણી ઢોર કરવા 2022 વિધાનસભા માટે આપ પણ ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે અને જન સંપર્ક કાર્યાલય પણ મેગાસિટીમાં શરૂ કરી દીધા છે એવા સમયે ચૂંટણી નજીક આવતાંની સાથે અન્ય રાજકીય પક્ષો પોતાના દાવેદારો ઉમેદવારો ઉભા રાખી રાજકીય ક્ષેત્રે વધુ ગરમાવો લાવે તો નવાઈ નહીં આમ આદમી પાર્ટી બહુજન સમાજ પાર્ટી કોંગ્રેસ અને ભાજપ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ સહિત ગુજરાતમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની સાથે સાથે મોંઘવારી મુક્ત અને સ્વચ્છતા ખરા અર્થમાં કરાવે એ આજના ડીજીટલ યુગ ની માંગ છે રંગીલા રાજકોટમાં હાલ ગંદકીનો ડિજિટલ યુગમાં દાગ લાગી રહ્યો છે!!!👆 મિલન મહેતા દ્વારા રાજકોટ

Related posts

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામની સીમમાં એક્ટીવા માં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ*

editor

Farooq Abdullah visits son Omar in Srinagar sub-jail after seven long months

Admin

*ટંકારા : મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા પોષણ પખવાડિયાની ઉજવણીતા.21 માર્ચ થી 4 એપ્રીલ સુધી કરાશે*

Hello Morbi

Leave a Comment