• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ નજીકથી એક મારૂતી બલેનો કારમાંથી ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના ધરમપુર ગામના પાટીયા પાસે આવેલ નાયરા પેટ્રોલપંપ નજીકથી એક મારૂતી બલેનો કારમાંથી ઇગ્લીશ દારૂના જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
નાચબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી,જગારની ગે.કા પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અવચ્ચે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ. ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./જગારના કવોલીટી કેસો શોધી કાઢી મોરબી જીલ્લામાં પ્રોહી. જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓ પોલીસ સ્ટાફ સાથે મોરબી તાલુકાના વિરાજ ચોકડી ખાતે વાહન ચેકીંગ કરતા દરમ્યાન દરમ્યાન પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા નિર્મિ, પરમાર તથા પોલીસ નો વિધ્ધરાજસિંહ જાડેજા તથા ભગીરથવા લોહીત નાઓને સંયુક્તરાય મળેલ બાતમી હકીકત મળેલ કે, ધરમપુર પાટીયા નજીક આવેલ નાયરા પેટ્રોલપંપ પાસે એક ઇસમ પોલીસને વાહન ચેકીંગ કરતા જોઇ જતા પોતાની મારૂતિ બલેનો કાર મુકી નાસી ગયેલ છે વિગેરે મતલબેની મળેલ હકીકત આધારે સદરહુ જગ્યાએ જઇ ચેક કરતા મારૂતિ બલેનો કાર રજી.નં. GJ-3-C-0948 વાળીમાંથી ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૬૨,૪૦૦/- નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે રાખી કુલ કિં.રૂ.૩,૬૨,૪૦૦/- ના મુદ્દામાલ સાથે કાર મુકી નાસી જઇ હાજર નહીં મળી આવતા મજકુર કાર ચાલક વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી
164-6-10948 નો ચાલક
કબ્જે કરેલ મુદ્દામાલ
1. ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ ૭૫૦ મી.લી. ની કાચની કંપની સીલપેક બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૬૨,૪૦૦/- 2. મારૂતિ કંપનીની બલેની કાર રજી.નં. GJ-36-12-0948 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કૂલ ૨,૩,૬૨,૪૦૦૪૮
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ – પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ વાળા તથા એ.એસ.આઇ. જયદેવસિ
ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા રઘુવિરસિંહ પરમાર (નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરી તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા કેતનભાઇ અજાણા તથા જયદીપભાઇ પટેલ તથા કુલદિપભાઇ ગડ તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દેવશીભાઇ મૌરી તથા હરપાલસિંહ ઝાલા નાઓ સદર, કામગીરીમાં રોકાયેલ તા.

Related posts

*રંગીલા રાજકોટમાં ગંદકીનો નો રંગ લાગ્યો!? મુખ્યમંત્રીના વતનમાં સ્વચ્છતા નો અભાવ*

Hello Morbi

*HELLO MORBI:૬૬-ટંકારા પડધરી વિધાનસભાની બેઠક પર પંજાબની પકડ મજબૂત કોંગ્રેસના આક્રમક અને લડાયક ઉમેદવાર કગથરા કરશે કમાલ તેઓ માહોલ ઠેર ઠેર ઉમળકા ભેર આવકાર*

Hello Morbi

*અમદાવાદ આયુષ્માન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ માટેનો કેમ્પ યુવા ટીમ દ્વારા યોજાશે*

Hello Morbi

Leave a Comment