• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ડાયાબિટીસ બીપી બીજો ચેકઅપ કેમ્પ યોજાયો*

👆 તસવીર અહેવાલ આરીફ દિવાન મોરબી

“દર માસ બે કેમ્પ લોકજાગૃતિ અંતર્ગત લોકોના આરોગ્યની કાળજી પૂર્વક અભિયાન ચલાવતી સંસ્થા મા ૨૦૦ થી વધુ લોકોએ લાભ લીધો!”

 

મોરબી ખાતે વિવિધ સેવાકીય કાર્ય કરતી સંસ્થા લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા કોરોના મહામારી અંતર્ગત સમય ની પરિસ્થિતિને ધ્યાને રાખી મોરબી શહેરમાં લોકોના આરોગ્ય જતન કાર્ય અંતર્ગત લોક જાગૃતિ અભિયાન રૂપે ડાયાબિટીસ બીપી તપાસણી કેમ્પ શરૂ કરવા માં આવ્યા છે જેમાં ગત તારીખ 5-7- 2021 ના રોજ પ્રથમ કેમ્પ વોર્ડ નંબર 5 માં ચિત્રકૂટ સોસાયટી ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં 150 વ્યક્તિઓએ લાભ લીધો હતો જ્યારે બીજો કેમ્પ તારીખ 19 9 2021 ના રોજ રવિવારે 10:00 કલાકે ગ્રીન ચોક ખાતે દિપ પ્રાગટ્ય કરી લોકોના આરોગ્ય અંતર્ગત કાળજીપૂર્વક સોશિયલ ડિસ્ટન્સ સાથે ડાયાબિટીસ બીપી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યું હતું જેમાં ૨૦૦થી વધુ વ્યક્તિઓએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા વોર્ડ ૧ થી ૧૩ માં સતત પરિસ્થિતિને ધ્યાને રાખી લોકોના આરોગ્ય અંતર્ગત લોક જાગૃતિ અભિયાનમાં ડાયાબિટીસ બીપી તપાસણી કેમ્પ શરૂ કરેલ છે સાથે સાથે વિવિધ સેવાકીય કાર્ય આ સંસ્થા દ્વારા કરવા કરવામાં આવી રહી છે જેથી સમગ્ર મોરબી શહેર જિલ્લાના લોકો સંસ્થાની સેવાથી પરિચિત છે ત્યારે આ કાર્યક્રમમાં પૂરી પાડવામાં સહભાગી થતા સેવાભાવી એવા સંસ્થાના પ્રમુખ ડોક્ટર પ્રેયસ પંડ્યા તુષાર દફ્તરી જોન ચેરમેન જયદીપ બારા ટ્રેઝર ડિસટીક ડાયાબિટીસ ચેરમેન ડૉ. જયેશ પટેલ સેકેટરી દિનેશ વીડજા સહિત ના રમણીકભાઈ ચંડી ભમર વિરેન્દ્ર પાટડીયા. મનીષ સોની. હુસેન ભારમલ. વિક્રમ દફ્તરી. આર.એસ મેવાડા. કે.વી.ભાગીયા . મનીષ પારેખ અભિષેક મણિયાર સહિત કરણ રાજપરા વગેરે લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ સંસ્થાના કાર્યકરો હોદ્દેદારો પોતાની યથાશક્તિ પ્રમાણે વિવિધ પ્રજાલક્ષી સેવાકીય પ્રવૃત્તિ કરી પ્રજામાં સંસ્થાનું અને સભ્યો નું સ્થાન દરેક વ્યક્તિના હૃદયમાં પ્રાપ્ત કર્યું હોય એવું મોટાભાગના લોકો અનુભવી રહ્યા

 

Related posts

*HELLO MORBI:મોરબી:સેવાકીય સંસ્થાના માધ્યમ થી પશુ, પક્ષી, અને માનદ સેવા કરતા અલ્પાબેન કક્કડ*

editor

*HELLO MORBIમોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર*

editor

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ કેમ્પસમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે તિરંગો લહેરાયો*

editor

Leave a Comment